રાજકોટ ખાતે આમ આદમી પાર્ટીની રેલીમાં ઉમટેલી ભીડના વાયરલ ફોટોનું જાણો શું છે સત્ય…

ગુજરાતમાં ચૂંટણીની તારીખોનું એલાન થઈ ગયા બાદ ઘણા બધા વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. તાજેતરમાં ભીડનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટો રાજકોટ ખાતે તાજેતરમાં આમ આદમી પાર્ટીની રેલીમાં ઉમટેલી ભીડનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો […]

Continue Reading

રાજકોટના ખાસ ખબર દૈનિકપત્રનો એડિટ કરેલો ફોટો થયો વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકોટ ખાતે કેટલાક વિકાસકાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો અને જાહેરસભાને પણ સંબોધિત કરી હતી. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ જનસભાનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રાજકોટ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન ચાલુ થતાં જ લોકોએ […]

Continue Reading

ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભામાં ખુરશીઓ ખાલી હોવાનો ભ્રામક વીડિયો વાયરલ… જાણો શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ગુજરાતના પ્રવાસે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભાને જનતાનું સમર્થન ના મળ્યું અને ખુરશીઓ ખાલી રહી તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય […]

Continue Reading

લોકોની જંગી ભીડના જૂના ફોટા કોંગ્રેસની ભારત જોડો યાત્રાના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

તાજેતરમાં સમગ્ર દેશમાં કોંગ્રેસની ભારત જોડો યાત્રા ચાલી રહી છે ત્યારે સોશિયલ મીડિયા પર લોકોની ભીડના કેટલાક ફોટા વાયરલ થઈ રહ્યા છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ ફોટા કોંગ્રેસની ભારત જોડો યાત્રા અંતર્ગત કર્ણાટકના બેલ્લારી ખાતે ઉમટેલી ભીડના છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત […]

Continue Reading

વર્ષ 2019 માં કલકત્તા ખાતે યોજાયેલી રેલીના જૂના ફોટો ખોટી માહિતી સાથે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સમગ્ર દેશમાં ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે સોશિયલ મીડિયા પર રાજકીય પાર્ટીની જનમેદનીના બે ફોટો વાયરલ થઈ રહ્યા છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પશ્ચિમ બંગાળમાં લેફ્ટની રેલી દરમિયાન એકઠા થયેલા લાખો લોકોની ભીડનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે […]

Continue Reading