બહરાઇચ હિંસા પહેલા કરવામાં આવેલી બુલડોઝરની કાર્યવાહીનો વીડિયો હિંસાના આરોપીઓ સાથે જોડીને વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

ઉત્તર પ્રદેશના બહરાઈચમાં તાજેતરમાં થયેલી હિંસામાં રામ ગોપાલ મિશ્રા નામના એક યુવકનું મોત થયું હતું. આ પછી ઘણી ઇમારતો પર ગેરકાયદેસર અતિક્રમણની નોટિસો ચોંટાડી દેવામાં આવી હતી. આ અંગેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તૂટેલા મકાનોનો કાટમાળ દેખાઈ રહ્યો છે. વાયરલ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, […]

Continue Reading

બે વર્ષ જૂનો વીડિયોને તાજેતરના રાજસ્થાન ચૂંટણી પરિણામો સાથે જોડીને વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

બુલડોઝર વહન કરતી ટ્રેનનો વાયરલ વીડિયો બે વર્ષ જૂનો છે. આ વીડિયોને રાજસ્થાન ચૂંટણી પરિણામો સાથે જોડીને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે. આ દિવસોમાં ઘણા રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવ્યા છે. જેમાં પાર્ટીઓના સમર્થકો પોતપોતાની રીતે પોતાના નેતા અને પાર્ટીને સમર્થન કરતા જોવા મળી રહ્યા છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર એક […]

Continue Reading

ઉન્નવની અખિલેશ યાદવના શાસનકાળની ફોટોને હાલની ગણાવવામાં આવી રહી છે… જાણો શું છે સત્ય….

હાલમાં સોશિયલ મિડિયામાં ત્રણ-ચાર ફોટો વાયરલ થઈ રહી છે. જેમા તુટેલા મકાન અને બુલડોઝરથી થતી કાર્યવાહી જોઈ શકાય છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “તમામ ફોટો હાલમાં યોગી સરકાર દ્વારા ઉન્નવમાં કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાનના છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, ઉન્નાવમાં અતિક્રમણ હટાવવાની […]

Continue Reading

શું ખરેખર ઉત્તરપ્રદેશમાં ભાજપની જીત થતાં બુલડોઝરે ડાન્સ કર્યો તેનો આ વીડિયો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ડાન્સ કરી રહેલા બુલડોઝરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ઉત્તરપ્રદેશમાં ભાજપની ભવ્ય જીત થતાં બુલડોઝરે ડાન્સ કર્યો તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ […]

Continue Reading