Fake News: સુરતમાં બાળકોને ઉઠાવતી ગેંગના નામે વાયરલ થઈ રહેલા મેસેજનું જાણો શું છે સત્ય….

હાલમાં સુરત શહેરમાં એક ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેમાં બાળકના અપહરણને લઈ મેસેજ વાયરલ થઈ રહ્યો છે. આ મેસેજને લઈ અલગ-અલગ વિસ્તારમાં નિર્દોષ લોકો ટોળાનો શિકાર બની રહ્યા છે. બાળક ચોરીની શંકામાં આ મહિલાને ખૂબ મારમારવામાં આવ્યો હતો. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “બાળક ચોરી કરવા આવેલી […]

Continue Reading

શું ખરેખર શિહોરમાં બાળક ઉઠાવતી ગેંગની મહિલાની ધરપકડ કરવામાં આવી…? જાણો શું છે સત્ય….

સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક મહિલાને ઘરની બહાર કાઢવામાં આવે છે અને તેને મારમારવામાં આવે છે જેમાં પોલીસ પણ હાજર છે અને બાદમાં પોલીસ આ મહિલાને પકડીને લઈ જતી જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ મહિલા શિહોરમાં બાળકોને ઉઠાવવા માટે આવી હતી […]

Continue Reading

લોકજાગૃતિ માટે બનાવવામાં આવેલો કાલ્પનિક વીડિયો અધૂરી અને ભ્રામક માહિતી સાથે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર બાળકને લઈને જઈ રહેલી એક મહિલાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ મહિલા દ્વારા બાળકોની ચોરી કરવામાં આવી રહી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો […]

Continue Reading