શું ખરેખર વેનેઝુએલામાં આવેલા હાલના ભૂકંપનો આ વીડિયો છે…? જાણો શું છે સત્ય…

દક્ષિણ અમેરિકી દેશ વેનેઝુએલામાં આવેલા બે ભૂકંપમાં અત્યાર સુધીમાં 589 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. જ્યારે 2,980 લોકો ઘાયલ થયા છે. ત્યારે હાલ સોશિયલ મીડિયામાં ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે. જે પૃષ્ટભૂમિ પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં બાળકો અને શિક્ષકો ભૂકંપમાં બચાવ કરતા જોવા મળી રહ્યા છે. આ વીડિયોને શેર કરીને […]

Continue Reading