શું ખરેખર પોલીસે છોકરીઓની છેડતીના આરોપમાં ત્રણ મુસ્લિમ યુવાનોની ધરપકડ કરી…? જાણો શું છે સત્ય…
સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, વાયરલ વીડિયો 37 સેકન્ડ લાંબો છે અને તેમાં પોલીસ દોરડાથી બાંધેલા ત્રણ આરોપીઓને પરેડ કરતી જોવા મળે છે અને તેમને લાકડીઓથી મારતી જોવા મળે છે. જેને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોલીસે છોકરીઓની છેડતી કરવાના આરોપમાં ત્રણ મુસ્લિમ યુવાનોની ધરપકડ કરી છે.” INSTAGRAM […]
Continue Reading
