ખાલિસ્તાનની માંગ સાથે વાયરલ થઈ રહેલી તસ્વીરને ખેડૂત આંદોલન સાથે કોઈ લેવા-દેવા નથી… જાણો શું છે સત્ય….

ખાલિસ્તાન તરફી સંગઠન દ્વારા એક દાયકા પહેલા આયોજિત એક કાર્યક્રમની આ તસવીરને ખોટી રીતે ખેડૂતોના ચાલી રહેલા સંઘર્ષ સાથે જોડીને વાયરલ કરવામાં આવી રહ્યી છે. ખેડૂતોની હડતાળ દરમિયાન ખાલિસ્તાનીની માંગ સાથેની એક તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. જેને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “હાલમાં ખેડૂત આંદોલન દરમિયાન ખાલિસ્તાનની માંગ કરવામાં […]

Continue Reading

USમાં વર્ષ 2019માં થયેલા વિરોધ પ્રદર્શનને હાલના ખેડૂત આંદોલન વિશે જોડી વાયરલ કરવામાં આવી રહ્યો.

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયોમાં ઘણા લોકો વિરોધ પ્રદર્શન કરતા જોવા મળી રહ્યા છે. વિડિયોમાની આવાજો સાંભળતા જાણવા મળે છે કે, તે લોકો ઈમરાન ખાન જીંદાબાદ, પાકિસ્તાન જિંદાબાદ, પંજાબ બનશે ખાલિસ્તાન, કશમીર બનશે પાકિસ્તાન, અલ્લા હુ અકબર, ખાલિસ્તાન જિંદાબાદના નારા લગાવવામાં આવી રહ્યા છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં […]

Continue Reading

2019 ના ક્રિકેટ વર્લ્ડકપ દરમિયાન લંડન ખાતે કરવામાં આવેલી નારેબાજીનો વીડિયો કિસાન આંદોલનના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલનનો છે જ્યાં ‘ખાલિસ્તાન જીંદાબાદ’ અને ‘પાકિસ્તાન જીંદાબાદ’ની નારેબાજી કરવામાં આવી. ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં પોસ્ટના વીડિયો સાથે કરવામાં આવેલો દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ […]

Continue Reading