વર્ષ 2017ના યોગી આદિત્યનાથના વિરોધના વિડિયોનો હાલનો ગણાવવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

યુપી વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે સોશિયલ મિડિયામાં પણ રાજકારણ ગરમાયુ છે. ત્યારે એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં અનેક યુવાનો યોગી આદિત્યનાથ કાફલા સામે કાળા વાવટા ફરકાવી વિરોધ કરી રહ્યા છે. જેને પોલીસ રોકી રહી છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “હાલમાં યોગી આદિત્યનાથના કાફલા પર […]

Continue Reading

શું ખરેખર બિહાર ચૂંટણીમાં ભાજપની રેલીનો વિરોધ કરવામાં આવ્યો તેનો વિડિયો છે….? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક ટ્રેક્ટર પર ભાજપના ઝંડા ઘણા લોકો દેખાઈ રહ્યા છે. જેનો મોટી સંખ્યામાં લોકો કાળા વાવટા ફરકાવી વિરોધ કરી રહ્યા છે. તેમજ મોટી સંખ્યામાં પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. આ વિડિયો સાથે માહિતી શેર કરવામાં આવી રહ્યો છે કે, બિહારમાં ચૂંટણી પ્રચાર માટે નિકળેલી ભાજપાની […]

Continue Reading

શું ખરેખર બેરોજગાર યુવાન દ્વારા સીએમ યોગી આદિત્યનાથના કાફલા સામે કાળા વાવટા ફરકાવ્યા…? જાણો શું છે સત્ય…..

પ્રબલ ભારત પાર્ટી સમર્થક નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 12 સપ્ટેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “Cm યોગી ના કાફલા આગળ બેરોજગાર યુવાઓ એ કાળા ઝંડા સાથે વિરોધ પ્રદર્શન….” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 58 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 2 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 11 લોકો […]

Continue Reading