જાણો તાજેતરમાં ઉત્તરાખંડના કર્ણપ્રયાગમાં ઝિપલાઈન દરમિયાન ભયાનક અકસ્માત સર્જાયો હોવાના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર માતા અને બાળકનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઉત્તરાખંડના કર્ણપ્રયાગમાં ઝિપલાઈન દરમિયાન ભયાનક અકસ્માત સર્જાયો તેનો આ વીડિયો છે પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ કોઈ વાસ્તવિક […]

Continue Reading