શું ખરેખર અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈ-વે પર હાલમાં અકસ્માત સર્જાયો છે…? જાણો શું છે સત્ય….

હાલમાં એક વિડિયો સોશિયલ મિડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વિડિયોમાં જોવામળે છે કે, ત્રણ વાહનો વચ્ચે અકસ્માત થયેલો છે. જેમાં ટ્રક એસટી બસ અને તૂફાન છે. અને મોટી સંખ્યામાં ઘાયલ લોકો રોડ પર અને વાહનની અંદર જોવા મળે છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “અમદાવાદ-વડોદરા હાઈ-વે પર […]

Continue Reading

શું ખરેખર અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈ-વે ખાનગી વાહનો માટે બંધ કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

કોરોનાનું સંક્રમણ વધતા હાલ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટમાં ગુજરાત સરકાર દ્વારા રાત્રી કર્ફ્યુ જાહેર કરવામાં આવ્યુ છે. ત્યારે હાલ સોશિયલ મિડિયામાં એક મેસેજ ફરી રહ્યો છે કે, “અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈ-વે પર ખાનગી વાહનો માટે પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો છે. માત્ર સરકારી વાહનો માટે જ પ્રવેશ ચાલુ છે.”  ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત […]

Continue Reading

શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો ભારતના પ્રથમ એનિમલ બ્રિજનો છે…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક ફોટો શેર કરવામાં આવી રહ્યો છે. એક હાઈ-વે દેખાઈ રહ્યો છે. જેની વચ્ચે એક મોટો બ્રિજ બનાવવામાં આવેલો છે. જેને હાઈ-વેની બંને બાજુના જંગલ સાથે જોડવામાં આવી રહ્યો છે. જેમાં ઝાડ ઉગાડવામાં આવ્યા હતા અને સંપૂર્ણ જંગલ રૂપી વાતાવારણ ઉભુ કરવામાં આવ્યુ હતુ અને જણાવવામાં આવ્યુ હતુ કે, આ બ્રિજ ભારતનો […]

Continue Reading