શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો લારી પર બેસીને ભણી રહેલા બાળકનો ફોટો ગુજરાતનો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર લારી પર બેસીને ભણી રહેલા બાળકનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, લારી પર બેસીને ભણી રહેલા બાળકનો આ ફોટો ગુજરાતનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે ફોટો મૂકવામાં આવ્યો છે એ […]

Continue Reading

શું ખરેખર આ ફોટો ઈન્દોર ખાતે બનાવવામાં આવેલા કોવિડ સેન્ટરનો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સમગ્ર ભારતમાં કોરોના મહામારી ચાલી રહી છે અને રોજેરોજ કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે સોશિયલ મીડિયા પર કોવિડ સેન્ટરનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઈન્દોર ખાતે રાધાસ્વામી સત્સંગ ક્ષેત્રમાં 2000 પથારીનું કોવિડ સેન્ટર બનાવવામાં આવ્યું તેનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં […]

Continue Reading

શું ખરેખર કોમેડિયન મુન્નવર ફારૂકીને કોર્ટની બહાર મારમારવામાં આવ્યો …? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં વ્યક્તિને બે પોલીસ જવાનો બાઈકમાં તેમની વચ્ચે બેસાડી અને લઈ જઈ રહ્યા છે. દરમિયાનમાં એક વ્યક્તિ આ બાઈકને રોકી અને વચ્ચે બેસેલા વ્યક્તિને ફડાકા મારે છે. બાદમાં પોલીસ ચાલક આ બાઈકને લઈ રવાના થઈ જાય છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે. “બાઈકમાં […]

Continue Reading

શું ખરેખર પોલીસની દાદાગિરીનો આ વિડિયો સુરત શહેરનો છે…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં રસ્તા પર પડેલી એખ પોલીસ વેનમાં બેસેલા અધિકારી દ્વારા કાળજી રાખ્યા વગર તુરંત જ પોલીસ વેનનો દરવાજો ખોલવામાં આવી રહ્યો છે ત્યારે પાછળથી આવેલી બાઈકનો તેની સાથે અકસ્માત સર્જાય છે. બાદમાં આ અધિકારી દ્વારા આ બાઈક ચાલકને લાકડી વડે ફટકારવામાં આવી રહ્યો છે. આ પોસ્ટ […]

Continue Reading

શું ખરેખર મુસ્લિમ યુવાન દ્વારા આ મહિલા સાથે છેતરપિંડી કરવામાં આવી…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક મહિલા ખૂબ જ ઉગ્ર થઈ અને એક દુકાનમાં ટેબલ વડે તોડફોડ કરી રહી છે અને દુકાનમાં રહેલા વ્યક્તિને બહાર આવવા લલકાર કરી રહી છે અને અંતમાં જણાવે છે કે, તેની સાથે ચિટિંગ કર્યુ છે. બે છોકરાનો બાપ હોવા છતા આ દુકાનમાં રહેલા વ્યક્તિએ તેની […]

Continue Reading

મધ્યપ્રદેશમાં મોદીનું મુખોટુ પહેરેલા ભાજપના નેતાને માર મારવાનો વીડિયો બિહારના નામે વાયરલ… જાણો શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો બિહારનો છે જ્યાં ભાજપના નેતા નરેન્દ્ર મોદીનું મુખોટુ પહેરીને આવ્યા તો જનતાએ તેમને મારીને ભગાડી મૂક્યા. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો મધ્યપ્રદેશના […]

Continue Reading