જાણો ઈઝરાયલ દ્વારા આતંકીના મૃતદેહમાં બોમ્બ લગાવ્યો હોવાના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર અંતિમયાત્રામાં આવેલી ભીડમાં થયેલા વિસ્ફોટનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો ઈઝરાયલ દ્વારા આતંકીના મૃતદેહમાં મૂકવામાં આવેલો ટાઈમ બોમ્બ પેલેસ્ટાઈનમાં ફૂટ્યો તેનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં અંતિમયાત્રામાં આવેલી ભીડમાં […]

Continue Reading

જાણો હમાસ ખાતે ઘરમાં જ ફૂટેલા બોમ્બના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર હમાસ ખાતે ઘરમાં જ ફૂટેલા બોમ્બના નામે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, હમાસ ખાતે આતંકવાદીઓ ઘરમાં પાર્ટી કરતા હતા એજ સમયે વિસ્ફોટ થયો તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, […]

Continue Reading

જાણો શ્રીનગર ખાતે પકડાયેલા આતંકવાદીના વાયરલ વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર બાઈક લઈને ભાગી રહેલા એક યુવાનને પોલીસ દ્વારા પકડવાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો શ્રીનગર ખાતે ભારતીય સેનાના કમાન્ડો હરપ્રિતસિંહ કૌર દ્વારા એક આતંકવાદીને તે હથિયાર કાઢે એ પહેલાં જ પકડી લેવામાં આવ્યો તેનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં […]

Continue Reading

આતંકવાદી સાથે અભિનેતા આમીરખાનના વાયરલ ફોટોનું જાણો શુ છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર બોલીવુડના બોયકોટના સમાચારોએ જોર પકડ્યું છે ત્યારે સોશિયલ મીડિયા પર અભિનેતા આમીર ખાનનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, અભિનેતા આમીર ખાન સાથે ફોટોમાં જે વ્યક્તિ જોવા મળી રહ્યો છે એ જમાત-એ-ઉલ આતંકી સંગઠનનો આતંકવાદી તારીક જમીલ છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની […]

Continue Reading

શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો શ્રીનગર ખાતે પકડાયેલા આતંકવાદીનો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર બાઈક લઈને ભાગી રહેલા એક યુવાનને પોલીસ દ્વારા પકડવાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો શ્રીનગર ખાતે ભારતીય જવાનો દ્વારા એક આતંકવાદીને પકડવામાં આવ્યો તેનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં […]

Continue Reading

શું ખરેખર સ્પેન ખાતે ISIS ના આતંકીને ઠાર મારવામાં આવ્યો તેનો આ વીડિયો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક મહિલાને પકડીને તેના માથા પર બંદૂક રાખી રહેલા એક વ્યક્તિનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સ્પેન ખાતે ISIS ના આતંકી દ્વારા એક મહિલાનું અપહરણ કરવામાં આવ્યું તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય […]

Continue Reading

શું ખરેખર દાહોદ રેલવે સ્ટેશન પરથી 2 આતંકવાદી પકડાયા…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર દાહોદ રેલવે સ્ટેશનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, દાહોદ રેલવે સ્ટેશન પરથી 2 આતંકવાદી પકડાયા તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે. કારણ કે પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો દાહોદ રેલવે સ્ટેશન પર રેલવે […]

Continue Reading