શું ખરેખર અસમમાં જંગલ બચાવવા હાથી જેસીબી સાથે તકરાર કરી રહ્યો છે…? જાણો શું છે સત્ય..

ચાના બગીચામાં એક હાથી જેસીબી મશીન સાથે અથડાતો જોવા મળતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ઘણા લોકો માને છે કે હાથી વૃક્ષોને કાપવાથી બચાવવા માટે આ રીતે વર્તી રહ્યો હતો. હાથીની પ્રશંસા કરતા લોકો કહી રહ્યા છે કે માનવીએ તેમની પાસેથી વન સંરક્ષણની ભાવના શીખવી જોઈએ. આ વીડિયોને શેર કરીને દાવો […]

Continue Reading