Altered: કેન્દ્રિય મંત્રી સ્મૃતિ ઈરાનીના નામથી વાયરલ આ ફોટો એડિટેડ છે. જાણો શું છે સત્ય…

ઓરિજનલ ફોટો સાથે ડિજીટલી છેડછાડ કરી સ્મૃતિ ઈરાનીની ફેસ એડિટ કરી અને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહી છે. ભારતના મહિલા અને બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીનો એક ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોમાં યુવાન સ્મૃતિ ઈરાની બેલી ડાન્સના પોશાકમાં સજ્જ છે અને એક પુરૂષ સંભવત તેણીને ટચ-અપ […]

Continue Reading

શું ખરેખર સ્મૃતિ ઈરાની દ્વારા દુર્ગા માતાનું અપમાન કરવામાં આવ્યુ..? જાણો શું છે સત્ય..

આ વિડિયો વર્ષ 2016નો છે, જ્યારે તત્કાલિન HRD મિનિસ્ટર સ્મૃતિ ઈરાનીએ વિદ્યાર્થી રોહિત વેમુલાની આત્મહત્યા અને જેએનયુ વિવાદ અંગે લોકસભામાં વિપક્ષી સભ્યોના સવાલોના જવાબ આપ્યા હતા. નવરાત્રિ દરમિયાન હિન્દુઓ દ્વારા દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. સ્મૃતિ ઈરાની દ્વારા દેવી દુર્ગા અને મહિષાસુર વિશે સંસદમાં આપવામાં આવેલુ નિવેદન નવરાત્રિ દરમિયાન વાયરલ થાય છે. […]

Continue Reading

સ્મૃતિ ઈરાનીએ એવું નથી કહ્યું કે પીએમ મોદીએ પેટ્રોલના ભાવ વધારીને ગરીબોની મદદ કરી… જાણો શું છે સત્ય….

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીનો એક વિડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. તેમાં તે કહી રહી છે કે આપણા વડાપ્રધાને પેટ્રોલના ભાવ વધારીને ગરીબોને ટેકો આપ્યો છે અને અમીરો સામે માસ્ટર સ્ટ્રોક બનાવ્યો છે. સમૃદ્ધ ડ્રાઇવ કાર અમે હજુ પણ ગરીબ લોકોના પગ સુરક્ષિત રાખ્યા છે, જેથી તેઓ તેમની ગાડી અને તેમની રિક્ષા ચલાવી શકે. […]

Continue Reading

શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો ભાજપની નેતા સ્મૃતિ ઈરાનીના કાફલાને રોકવામાં આવ્યો હોવાનો વીડિયો તાજેતરનો છે…? જાણો શું છે સત્ય….

ઉત્તરપ્રદેશમાં ચૂંટણી ચાલી રહી છે ત્યારે સોશિયલ મીડિયા પર ગણા બધા ખોટા સમાચારો અને માહિતી વાયરલ થઈ રહી છે. જે અંતર્ગત તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભાજપની નેતા સ્મૃતિ ઈરાનીના કાફલાને લોકો દ્વારા રોકવામાં આવ્યો હોવાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ભાજપની નેતા […]

Continue Reading

ભાજપની નેતા સ્મૃતિ ઈરાનીનો એડિટ કરેલો ફોટો થયો વાયરલ…. જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભાજપની નેતા સ્મૃતિ ઈરાનીનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સ્મૃતિ ઈરાની લેપટોપ લઈને બેઠા છે જેમાં રાહુલ ગાંધી દેખાઈ રહ્યા છે તેમજ બાજુમાં પડેલા ગ્લાસમાં માદક દ્રવ્ય જેવું પ્રવાહી નજરે પડી રહ્યું છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત […]

Continue Reading