જાણો ઈઝરાયલ દ્વારા આતંકીના મૃતદેહમાં બોમ્બ લગાવ્યો હોવાના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર અંતિમયાત્રામાં આવેલી ભીડમાં થયેલા વિસ્ફોટનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો ઈઝરાયલ દ્વારા આતંકીના મૃતદેહમાં મૂકવામાં આવેલો ટાઈમ બોમ્બ પેલેસ્ટાઈનમાં ફૂટ્યો તેનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં અંતિમયાત્રામાં આવેલી ભીડમાં […]

Continue Reading

જાણો હમાસ ખાતે ઘરમાં જ ફૂટેલા બોમ્બના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર હમાસ ખાતે ઘરમાં જ ફૂટેલા બોમ્બના નામે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, હમાસ ખાતે આતંકવાદીઓ ઘરમાં પાર્ટી કરતા હતા એજ સમયે વિસ્ફોટ થયો તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે. કારણ કે, […]

Continue Reading

Fake News: શું ખરેખર તુર્કીમાં ભૂકંપ બાદ કોન્ટ્રાક્ટરોને મારવામાં આવ્યો તેનો વીડિયો છે…? જાણો શું છે સત્ય….

આ વીડિયો હાલનો નહિં પરંતુ વર્ષ 2013નો સીરિયાનો છે. ન્યૂ લાઇન્સ મેગેઝિન દ્વારા 2022માં પહેલીવાર રિપોર્ટ કરવામાં આવ્યો હતો. હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં ઘણા લોકોને ખાડામાં ધકેલી દેવામાં આવે છે અને સશસ્ત્ર માણસો દ્વારા તેને મારી નાખવામાં આવે છે આ એક વિચલિત કરી દેતો વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો […]

Continue Reading

આ મૂર્તિ તુર્કી-સીરિયા બોર્ડર પાસે ખોદકામમાં મળી નથી, આ ઇન્ડોનેશિયાના મંદિરની છે…. જાણો શું છે સત્ય….

વાસ્તવમાં આ મૂર્તિ ઈન્ડોનેશિયાના એક હિન્દુ મંદિરની છે. આ પ્રતિમા તુર્કી-સીરિયાની સરહદ નજીક ખોદકામમાં મળી નથી. હાલમાં એક પ્રતિમાનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી તસવીરમાં હિન્દુ દેવતા નરસિંહ જેવી મૂર્તિ જોઈ શકાય છે. પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ મૂર્તિ તુર્કી-સીરિયા બોર્ડર પાસે ખોદકામમાં મળી […]

Continue Reading

23 વર્ષ જૂના ફોટોને હાલમાં તુર્કીમાં આવેલા ભૂકંપ સાથે જોડી વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો ફોટો હાલમાં તુર્કીમાં આવેલા ભૂકંપનો નથી, આ ફોટો વર્ષ 1999માં દુજસેમાં આવેલા ભૂકંપનો ફોટો છે. હાલમાં તુર્કી અને સિરીયામાં આવેલા ભૂકંપના કારણે સોશિયલ મીડિયામાં ઘણી પોસ્ટ વાયરલ થઈ રહી છે. આ વચ્ચે એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેમાં વૃદ્ધના હાથમાં ત્રણ રોટલી જોઈ શકાય છે અને પાછળ ત્રણ માળના […]

Continue Reading

કાટમાળ પાસે બેસેલા કુતરાની અસંબંધિત તસ્વીર તુર્કી અને સિરિયાના નામે વાયરલ….જાણો શું છે સત્ય….

તુર્કી અને સીરિયામાં ભૂકંપ પછીના દ્રશ્યો તરીકે શેર કરાયેલા કાટમાળ પર બેઠેલા બચાવ કૂતરાનો ફોટો જૂનો છે અને તે બંને દેશો સાથે સંબંધિત નથી. આ તસવીર 2018થી સ્ટોક ઈમેજ વેબસાઈટ પર ઉપલબ્ધ છે. તુર્કી અને પડોશી સીરિયામાં શ્રેણીબદ્ધ પ્રચંડ ભૂકંપ આવ્યા બાદ હજારો લોકો માર્યા ગયા હોવાના અહેવાલ છે. તાજેતરના અહેવાલો અનુસાર, આ વિનાશમાં 11000 […]

Continue Reading