શેરીઓમાં સૂતેલા માણસને સુંઘીને સિંહ ચાલ્યો જતો હોય આ વીડિયો AI-જનરેટેડ છે…. જાણો શું છે સત્ય….

શેરીમાં સૂતા માણસને સુંઘતો સિંહ અને તેને ઇજા પહોંચાડ્યા વિના ચાલ્યો જતો વીડિયો વાસ્તવિક નથી. આ વીડિયો AI દ્વારા જનરેટ કરવામાં આવ્યો છે. તાજેતરમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેમાં એક સિંહ રસ્તા પર સૂતેલા માણસને સુંઘતો હતો અને તેને ઇજા પહોંચાડ્યા વિના ચાલ્યો ગયો હતો. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં […]

Continue Reading

જાણો ગીરના જંગલમાં બે સિંહો વચ્ચેની લડાઈના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર બે સિંહો વચ્ચેની લડાઈનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, સાસણ ગીરના જંગલમાં બે સિંહો વચ્ચે થયેલી લડાઈનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં બે સિંહો વચ્ચેની લડાઈનો જે […]

Continue Reading

શું ખરેખર ચોટીલાના ડુંગર પર રાત્રિ દરમિયાન સિંહ જોવા મળ્યો…? જાણો શું છે સત્ય….

હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં જોવામળે છે કે, સિંહ જંગલના અંધારામાં જઈ રહ્યો છે. જેયારે તેને દૂર ઉભેલા લોકો ટોચ વડે જોઈ રહ્યા છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ચોટીલાના ડુંગર પર રાત્રિના સિંહ જોવા મળ્યો હતો.” શું દાવો કરવામાં આવી […]

Continue Reading

શું ખરેખર ગુજરાતના ગીરના જંગલમાં વાઘ જોવા મળ્યો હતો…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક રસ્તાની બાજુમાં એક કાર જોઈ શકાય છે અને આ વચ્ચે એક વાઘ રસ્તો ક્રોસ કરી સામેની બાજુના રસ્તા પર જતો જઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “વાઘનો રસ્તો ક્રોસ કરતો આ વીડિયો ગુજરાતના ગીરના જંગલનો છે.” શું […]

Continue Reading

શું ખરેખર સુરતના ઓલપાડમાં એકસાથે 12 સિંહ જોવા મળ્યા…? જાણો શું છે સત્ય….

હાલમાં હાઈવે પર એક સાથે 12 સિંહના આટા ફેરાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. ત્યાંથી પસર થતા રાહદારીઓ દ્વારા આ દ્રશ્યને કેમેરામાં કેદ કરી લેવામાં આવ્યુ હતુ. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “સિંહનું આ ટોળુ સુરતના ઓલપાડ તાલુકામાં જોવા મળ્યુ હતુ.” શું દાવો કરવામાં આવી રહ્યો છે.? […]

Continue Reading

જાણો રસ્તા પર બેઠેલા સિંહોના ટોળાના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર રસ્તાની વચ્ચે બેઠેલા સિંહોના ટોળાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો રસ્તાની વચ્ચે બેઠેલા સિંહોના ટોળાનો વીડિયો ગુજરાતનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં રસ્તાની વચ્ચે બેઠેલા સિંહોના ટોળાનો જે […]

Continue Reading

કેન્યાના જંગલના સિંહનો વીડિયો ગુજરાતના ગીરના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો ગુજરાતના ગીરનો નહીં પરંતુ કેન્યાના મસાઈ મારા ગેમ રિઝર્વનો વીડિયો છે. હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જે વીડિયોમાં જોવા મળે છે કે, ધસમસતી નદીના વહેતા પાણીમાં એક સિંહ પડે છે. જે સામે કાંઠે જઈ અને ઉભો રહે છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં […]

Continue Reading

સિંહણ દ્વારા હરણના શિકારનો આ વિડિયો ગુજરાતના ગીરનો નથી… જાણો શું છે સત્ય….

સિંહણ દ્વારા હરણના શિકારનો આ વિડિયો ગુજરાતના ગીરના જંગલનો નહિં પરંતુ સાઉથ આફ્રિકાના જંગલનો છે. ગીરનો હોવાની વાત તદ્દન ખોટી છે. વરસાદની સિઝન દરમિયાન પ્રકૃતિ જ્યારે સોળે કળાએ ખિલી ઉઠી છે. ત્યારે પ્રકૃતિથી સમૃદ્ધ ગુજરાતના ગીરના જગંલમાં વસતા સિંહના ઘણા વિડિયો વાયરલ થાય છે. ત્યારે હાલમાં એક સિંહણના શિકારનો એક વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ […]

Continue Reading

CDV વાયરસનો ભોગ બનેલા સિંહનો વીડિયો ભ્રામક માહિતી સાથે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર જંગલના રાજા સિંહનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, જંગલના રાજા સિંહને તેની આખરી ક્ષણોમાં યમના દૂત દેખાતા હોવાથી તે મોતથી બચવા માટે ભાગી રહ્યો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાં […]

Continue Reading

શું ખરેખર પાણી પી રહેલા સિંહનો આ વિડિયો ગુજરાતના ગીરનો છે….? જાણો શું છે સત્ય…

ગીર ની મોજ નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 16 જૂલાઈ 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “ગીર ગાયકવાડ” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 58 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 3 લોકોએ તેમના પ્રતિભાવ આપ્યા હતા. તેમજ 64 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો […]

Continue Reading