પીએમ મોદીના ભાષણનો એક ભાગ કટ કરી અને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો… 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની વિષે વાત નથી કરી રહ્યા. પરંતુ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન વિશે વાત કરી રહ્યા હતા. વડાપ્રધાન મોદીનો એક ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાંભળીને એવું લાગે છે કે ભાષણમાં તે પોતાને પઠાણનો બાળક ગણાવી રહ્યો છે. વીડિયોમાં મોદી એવું કહેતા સાંભળવા મળે છે કે, […]

Continue Reading

Fake News: કતાર મેટ્રો સ્ટેશનના વીડિયોને દુબઈના નામે વાયરલ કરવામાં આવી રહ્યો છે… જાણો શું છે સત્ય….

વાયરલ વીડિયો દુબઈનો નથી. લોકો પઠાણ જોવા માટે થિયેટરમાં તોફાન કરતા નથી. આ વીડિયો ગયા વર્ષે કતારમાં રમાયેલા ફિફા વર્લ્ડ કપ દરમિયાનનો છે. ભીડભાડવાળનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક સ્થળની અંદર આવવા માટે લોકો મુખ્ય ગેટ પર ધક્કામુક્કી કરી રહ્યા છે. આ વીડિયોને શેર કરીને એવો દાવો કરવામાં આવી રહ્યો […]

Continue Reading

શું ખરેખર પોલીસ દ્વારા થિયેટર બહાર પઠાણ ફિલ્મને સુરક્ષા પૂરી પાડી રહી છે…? જાણો શું છે સત્ય…

વાસ્તવિક ફોટો એડિટ કરવામાં આવ્યો હતો. આ જૂની તસવીર છે જ્યારે પદ્માવત ફિલ્મના સ્ક્રિનિંગ દરમિયાન પોલીસ થિયેટરની સુરક્ષા કરી રહી હતી. શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ છેલ્લા કેટલાક મહિનાઓથી વિવાદોમાં છે. ફિલ્મના એક ગીતમાં દીપિકાના ભગવા કલરના ડ્રેસને લઈને વિવાદ ઊભો થયો હતો. સોશિયલ મીડિયા પર #BoycottPathan ટ્રેન્ડ કરી રહ્યું છે જ્યાં લોકો આ મુદ્દે પોતાનો […]

Continue Reading

PM નરેન્દ્ર મોદીના અધૂરા ભાષણના વિડિયોને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની વિષે વાત નથી કરી રહ્યા. પરંતુ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન વિશે વાત કરી રહ્યા હતા. શાહરૂખ ખાનની પઠાણ ફિલ્મ હાલમાં ખૂબ જ ચર્ચામાં છે. આ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 9 સેકેન્ડનો એક વિડિયો સોશિયલ મિડિયામાં શેર કરવામાં આવી રહ્યો છે. જે વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, […]

Continue Reading

શાહરૂખ ખાનની ‘પઠાણ’ ફિલ્મનું ફેક ટ્રેલર થયું વાયરલ… જાણો શું છે સત્ય…

Hiren Soni નામના ફેસબુક યુઝર દ્વારા 16 ઓગષ્ટ, 2020 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટના શીર્ષકમાં એવું લખેલું છે કે, ચલો ભાઈ પઠાણ નું પણ ટ્રેલર આવી ગયું છે શું કરવાનું છે એ તો આપ ને ખબર જ હશે ને ? https://youtu.be/YR6yPZ1LPpA. આ પોસ્ટમાં એક યુટ્યુબની લિંક મૂકવામાં આવી છે. આ […]

Continue Reading