Fake News: વોટ્સએપ-ફેસબુક પર કોઈ નવા સંચાર નિયમો લાગુ કરવામાં આવ્યા નથી. 

સરકાર દ્વારા જ એ સ્પષ્ટતા કરવામાં આવી છે કે, પોસ્ટમાં જણાવ્યા અનુસાર આ પ્રકારના કોઈ જ સંચાર નિયમો હાલમાં વોટ્સએપ કે ફેસબુક દ્વારા લાગુ કરવામાં આવ્યા નથી.  તાજેતરમાં સોશિયલ મીડિયા પર વોટ્સએપ અને ફેસબુક દ્વારા નવા સંચાર નિયમો લાગુ કરવામાં આવ્યા હોવાની માહિતી વાયરલ થઈ રહી છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે […]

Continue Reading

ગુજરાત હાઈકોર્ટ દ્વારા આ પ્રકારે કોઈ ચુકાદો આપવામાં આવ્યો નથી…. જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો મેસેજ તદ્દન ખોટો છે. હાઈકોર્ટ દ્વારા આ પ્રકારે કોઈ આદેશ હાલમાં આપવામાં આવ્યો નથી. તેમજ આ મેસેજ છેલ્લા 4 વર્ષથી સોશિયલ મિડિયામાં ફરી રહ્યો છે. હાલમાં એક મેસેજ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ગુજરાત હાઈકોર્ટના નામથી વાયરલ મેસેજ અંગે જણાવવામાં આવી રહ્યુ છે કે, “વોટ્સએપ અને ફેસબુક માટે જાહેર […]

Continue Reading

શું ખરેખર વોટ્સએપ અને ફેસબુક દ્વારા નવા સંચાર નિયમો લાગુ કરવામાં આવ્યા…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વોટ્સએપ અને ફેસબુક દ્વારા નવા સંચાર નિયમો લાગુ કરવામાં આવ્યા હોવાની માહિતી વાયરલ થઈ રહી છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં વોટ્સએપ અને ફેસબુક દ્વારા નવા સંચાર નિયમો લાગુ કરવામાં આવ્યા છે. જેમાં સરકાર તમારા પર ચાંપતી નજર રાખશે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો […]

Continue Reading

શું ખરેખર ગુજરાત હાઈકોર્ટ દ્વારા વોટ્સએપને લઈ નિયમો જાહેર કરાયા…? જાણો શું છે સત્ય.

હાલમાં એક મેસેજ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ગુજરાત હાઈકોર્ટના નામથી વાયરલ મેસેજ અંગે જણાવવામાં આવી રહ્યુ છે કે, “વોટ્સએપ અને ફેસબુક માટે જાહેર સુચના, સોગંધ વાળા મેસેજ અસ્લીલ વિડિયો મોકલનારને રોકડ દંડ અને કેદની સજા થશે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો મેસેજ […]

Continue Reading