જાણો ભાજપની ચબરખી સાથેના EVM ના વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભાજપની ચબરખી સાથેના EVM નો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, EVM પર પણ ભાજપની ચબરખી લગાવવામાં આવી છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં EVM પર ભાજપની ચબરખી એટલા માટે લગાવવામાં […]

Continue Reading

VVPAT સ્લિપના સ્ટોરેજનો જૂનો વિડિયો ખોટી માહિતી સાથે શેર કરવામાં આવ્યો છે… જાણો શું છે સત્ય….

આ વીડિયો 19 એપ્રિલ, 2024ના રોજ શરૂ થયેલી વર્તમાન લોકસભા ચૂંટણી સાથે સંબંધિત નથી. મૂળરૂપે ડિસેમ્બર 2022માં શેર કરવામાં આવ્યો હતો, આ વીડિયો ગુજરાતના ભાવનગરનો હોવાનું માનવામાં આવે છે. જો કે, ભાવનગરના જિલ્લા કલેક્ટરે તે સમયે આ દાવાને રદિયો આપ્યો હતો. વિશ્વની સૌથી મોટી ચૂંટણી કવાયત ગયા અઠવાડિયે લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન સાથે શરૂ […]

Continue Reading