ભાજપના નેતાઓ દ્વારા શા માટે તિરંગાની જગ્યાએ પાર્ટીનો ધ્વજ ફરકાવવામાં આવ્યો…? જાણો શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ભાજપનો ધ્વજ ફરકાવીને રાષ્ટ્રગાન ગાઈ રહેલા મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભાજપના નેતાઓ દ્વારા રાષ્ટ્રધ્વજની જગ્યાએ પક્ષનો ધ્વજ ફરકાવીને રાષ્ટ્રધ્વજનું અપમાન કરવામાં આવ્યું. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ […]

Continue Reading

‘હર ઘર તિરંગા’ અભિયાનના નામે વાયરલ થઈ રહેલા તિરંગા રંગના ઝરણાના વીડિયોનું જાણો શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર તિરંગાના રંગના બનાવવામાં આવેલા એક ઝરણાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત ઝરણાને પણ તિરંગાનો રંગ કરવામાં આવ્યો તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો અધૂરી માહિતી સાથેનો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં […]

Continue Reading

શું ખરેખર નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રાષ્ટ્રધ્વજ લઈને જવાની મનાઈ છે….? જાણો શું છે સત્ય….

24 ફેબ્રુઆરી 2019 ના રોજ રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદના હસ્તે ગુજરાતના મોટેરામાં વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું નામ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ રાખવામાં આવ્યું છે. તાજેતરમાં સોશિયલ મીડિયા પર, આ ક્રિકેટ સ્ટેડિયમની બહારનો વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં કેટલાક ક્રિકેટ ચાહકોને સ્ટેડિયમની અંદર રાષ્ટ્રધ્વજ લઈ જવા અંગે પોતાની ટિપ્પણી આપી રહ્યા છે. આ પોસ્ટ સાથે […]

Continue Reading

શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો વાઘાબોર્ડરનો છે…? જાણો શું છે સત્ય…

Naresh Gandhi નામના ફેસબુક યુઝર દ્વારા તારીખ 2 સપ્ટેમ્બર 2020ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. “વાઘા બોર્ડર” શીર્ષક હેઠળ શેર કરવામાં આવેલી આ પોસ્ટ પર 56 લોકોએ તેમના મંતવ્યો જણાવ્યા હતા. તેમજ 2 લોકોએ તેમના પ્રતિભાવો આપ્યા હતા. તેમજ 7 લોકો દ્વારા આ પોસ્ટને શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો […]

Continue Reading

શ્રીનગરમાં લાલચોક પર તિરંગો ફરકાવતો ફોટોએ ફોટોશોપ છે….જાણો શું છે સત્ય…

રાજેન્દ્ર જોશી નામના ફેસબુક યુઝર દ્વારા B+You are not Alone નામના ફેસબુક પેજ પર તારીખ 15 ઓગસ્ટ 2020ના એક ફોટો શેર કરવામાં આવી હતી. “જય હિન્દ … મિત્રો નીચેનો ફોટો લાલચોક શ્રીનગર નો આજ નો છે ..!! .. એકવાર જરૂર જય હિન્દ થઇ જાય ** ભારત માતાના મસ્તકે ત્રિરંગો મસ્ત અદામાં લહેરાઈ રહ્યો છે … […]

Continue Reading