ઈન્ડોનેશિયામાં થયેલા બસ અકસ્માતના વીડિયોને મેઘાલયના નામે વાયરલ કરવામાં આવી રહ્યો…. જાણો શું છે સત્ય….

વીડિયોમાં દેખાતી બસ દુર્ઘટના મેઘાલયની નથી. ઈન્ડોનેશિયામાં થયેલા અકસ્માતનો આ વીડિયો છે. ઈન્ટરનેટ પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તેમાં તમે એક બસ ખાઈમાં પડતી જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “બસ અકસ્માતનો આ વીડિયો મેઘાલયનો છે.” તેમજ વધુ જણાવવામાં આવ્યું છે કે, બસનો ડ્રાઈવર ચા પીવા […]

Continue Reading

બરાક વેલીની ઘટનાને નાસિક હાઈવેની ગણાવી શેર કરવામાં આવી રહી…જાણો શું છે સત્ય….

આ દૂરઘટના નાશિક હાઈ-વે પરની નહિં પરંતુ મેઘાલયા પાસેની બરાક વેલીની છે. આ ઘટનાનું નાશિક હાઈ-વે સાથે કોઈ કનેક્શન નથી. આ વર્ષના ચોમાસું ગુજરાત સહિત દેશભરમાં ભારે રહ્યુ છે. ત્યારે હાઈ-વે પર અકસ્માતના વિડિયો, ભુવા પડવાની ઘટનાના વિડિયો, ખૂબ વાયરલ થઈ રહ્યા છ. હાલમાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં પહાડી વિસ્તારમાં એક ટ્રક […]

Continue Reading

શું ખરેખર મેઘાલયના પહાડો પર સેનાની બસ ખાબકી જેમાં 12 જવાનોના મૃત્યુ થયા હતા…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક બસનો અકસ્માત થયો હોવાનું દેખાઈ રહ્યુ છે. તેમજ તેમાં સૌનિકો ઘાયલ થયા હોવાનું પણ દેખાઈ રહ્યુ છે. ત્યારે આ ફોટો સાથે માહિતી આપવામાં આવી રહી છે કે, “મેઘાલયમાં 31 ઓક્ટોબર 2020ના ભારતિય સૈનિકોની બસને અકસ્માત નડ્યો હતો અને તેમાં સવાર 12 જવાનોના મૃત્યુ થયા […]

Continue Reading