જય શાહનો યુએઈના મંત્રી સાથેનો ફોટો ખોટા દાવા સાથે વાયરલ…. જાણો શું છે સત્ય….

જય શાહ વર્ષ 2021ના આઈપીએલના આયોજનને લઈ યુએઈના સંસ્કૃતિ, યુવા અને સામાજિક વિકાસ મંત્રાલય ખાલિદ અલ ઝરૂની અને શેખ નાહયાન બિન મુબારક અલ નાહયાનને મળ્યા હતા. તેમના ભાગીદારને મળ્યા હોવાની કે તેઓ ભાગીદારીમાં વેપાર કરતા હોવાની વાત તદ્દન ખોટી છે. હાલમાં એક ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. ફોટોમાં જોવામળે છે […]

Continue Reading

શું ખરેખર અજીત અગરકરની મુખ્ય પંસદગીકાર માંથી હકાલ પટ્ટી કરવામાં આવી…? જાણો શું છે સત્ય….

આ એક અફવા છે. અજીત અગરકર હાલમાં પણ ભારતીય પુરૂષ ક્રિકેટ ટીમના મુખ્ય પસંદગીકાર જ છે. તેમની હકાલપટ્ટી કરવામાં આવી હોવાની વાત તદ્દન ખોટી છે. હાલમાં એક મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે ક્રિકેટની દુનિયામાંથી આવી રહ્યો છે. જેને લઈ મીડિયા સંસ્થાનો દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યા હતા. આ મેસેજને શેર કરીને દાવો […]

Continue Reading

શું ખરેખર જય શાહ દ્વારા પાકિસ્તાન સામેની ભારતની હારની ખુશી મનાવવામાં આવી…? જાણો શું છે સત્ય….

વર્ષ 2021ના ક્રિકેટ વર્લ્ડ કપમાં સૌથી મોટો મુકાબલો 24 ઓક્ટોબરના દુબઈમાં રમાયો હતો. ભારત-પાકિસ્તાન વચ્ચેના હાઈવોલટેજ મેચમાં દુનિયાભરમાંથી લોકો મેચ જોવા આવ્યા હતા. આ મેચમાં અભિનેતા અક્ષય કુમાર, પ્રિતિ ઝિંટા તેમજ બીસીસીઆઈના સેક્રેટરી જય શાહ પણ મેચ જોવા પહોચયા હતા. જો કે, આ મેચમાં ભારતની કારમી હાર થઈ હતી અને ભારતના દર્શકો નિરાશ થયા હતા. […]

Continue Reading

શું ખરેખર PSLમાં રમતા વિદેશી ખેલાડીઓ IPLમાં નહિ રમી શકે…? જાણો શું છે સત્ય….

હાલમાં સોશિયલ મિડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. આ મેસેજ ભારતમાં રમાતી ઈન્ડિયન પ્રિમિયમ લિંગ અને પાકિસ્તાનમાં રમાતી પાકિસ્તાન સુપર લિંગના નામે છે. આ મેસેજને વાયરલ કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પાકિસ્તાન સુપર લિંગમાં રમતા વિદેશી ખેલાડીઓ IPLમાં નહિં રમી શકે જે આદેશ BCCI દ્વારા કરાયો.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો […]

Continue Reading