ઈન્ડોનેશિયામાં થયેલા બસ અકસ્માતના વીડિયોને મેઘાલયના નામે વાયરલ કરવામાં આવી રહ્યો…. જાણો શું છે સત્ય….

વીડિયોમાં દેખાતી બસ દુર્ઘટના મેઘાલયની નથી. ઈન્ડોનેશિયામાં થયેલા અકસ્માતનો આ વીડિયો છે. ઈન્ટરનેટ પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તેમાં તમે એક બસ ખાઈમાં પડતી જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “બસ અકસ્માતનો આ વીડિયો મેઘાલયનો છે.” તેમજ વધુ જણાવવામાં આવ્યું છે કે, બસનો ડ્રાઈવર ચા પીવા […]

Continue Reading

શું ખરેખર પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો ઉત્તરાખંડ ખાતે તાજેતરમાં બનેલી બસ દુર્ઘટનાનો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ઉત્તરાખંડના ઉત્તરકાશી ખાતે 5 જૂનના રોજ મધ્યપ્રદેશના 30 યાત્રીઓ ભરેલી બસ ખીણમાં ખાબકતાં લગભગ 26 લોકોના મોત થવાના સમાચાર સામે આવ્યા છે. ત્યારે આ બધાની વચ્ચે ખીણમાં ખાબકેલી બસનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ઉત્તરાખંડના ઉત્તરકાશી ખાતે બનેલી […]

Continue Reading

શું ખરેખર બિહાર અકસ્માતમાં 9 BSFના જવાનોના મોત થયા…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક બસ પલટી ખાઈ ગઈ હોવાનો ફોટો તેમજ આ બસ આસપાસ સૈના જવાનો દેખાય રહ્યા છે. તેમજ અન્ય ફોટોમાં એક જવાન હોસ્પિટલમાં ઘાયલ હોવાનો દેખાય રહ્યો છે. તેમજ આ પોસ્ટ સાથે માહિતી શેર કરવામાં આવી રહી છે કે, “બિહારમાં ચૂંટણી બંદોબસ્તમાં જઈ રહેલી જવાનોની બસ પલટી ખાઈ જતા અકસ્માતમાં 9 જવાનોના મૃત્યુ […]

Continue Reading