જાણો વિમલ પાન મસાલાનો થેલો લઈને ઉભેલા પ્રિયંકા ગાંધીના વાયરલ ફોટોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર વિમલ પાન મસાલાનો થેલો લઈને ઉભેલા કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધીનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટા સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી વિમલ પાન મસાલાનો થેલો લઈને ઉભા છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, […]

Continue Reading

Edited Image: ક્રોસ પહેરેલા પ્રિયંકા ગાંધીની એડિટેડ ફોટો વાયરલ થઈ રહ્યો… જાણો શું છે સમ્રગ મામલો…

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલ સાબિત થયુ છે કે ક્રોસ પહેરેલી પ્રિયંકા ગાંધીની તસવીરમાં ડિજિટલી ફેરફાર કરવામાં આવ્યો છે. 13 નવેમ્બર 2024ના રોજ વાયનાડ પેટાચૂંટણી માટે મતદાન થયુ હતુ. વાયનાડમાં પેટાચૂંટણીમાં કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાની ચૂંટણીમાં પદાર્પણ કરે છે. કોંગ્રેસે વાયનાડમાં સઘન પ્રચાર કર્યા બાદ, વાડ્રાની જીતની તકોમાં મજબૂત વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ વચ્ચે પ્રિયંકા […]

Continue Reading

પ્રિયંકા ગાંધીના વાયનાડ ફોર્મ ભરવા સમયે મલ્લિકાર્જુન ખડગેના વાયરલ થઈ રહેલા વીડિયોનું જાણો શું છે સત્ય….

ચૂંટણી દરમિયાન ખોટા દાવાઓ સાથે રાજકારણીઓના ઘણા ફોટા અને વીડિયો શેર કરવામાં આવતા હોય છે. આવા જ એક વીડિયોમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દરવાજાની બહાર જોવા મળી રહ્યા છે. આ વીડિયો શેર કરતી વખતે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, “જ્યારે પ્રિયંકા ગાંધી ઉમેદવારી નોંધાવી રહ્યા હતા તે સમયે મલ્લિકાર્જુન ખડગેને દરવાજાની બહાર રાખવામાં […]

Continue Reading

જાણો બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરના રોડ-શોના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાંસોશિયલ મીડિયા પર બનાસકાંઠાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરના રોડ-શોના નામે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો બનાસકાંઠાના કોંગ્રેસના વિજેતા ઉમેદવાર ગેનીબેન ઠાકોરના રોડ-શોનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં રોડ-શોમાં ઉમટેલી ભારે ભીડનો જે […]

Continue Reading

શું પ્રિયંકા ગાંધી સફાઈ કરી રહ્યા છે ત્યારે પત્રકાર જમીન પર સુઈને ફોટો લઈ રહ્યા છે…? જાણો શું છે સત્ય….

પ્રિયંકા ગાંધી લખમીપુર જઈ રહી હતી ત્યારે સીતાપુર વિસ્તારમાં પોલીસે તેમની અટકાયત કરી હતી. ત્યારથી પ્રિયંકા ગાંધી ટોક ઓફ ધ ટાઉન રહી છે. થોડા દિવસો પહેલા તેમનો એક નકલી વિડિયો પણ સોશિયલ મિડિયા પર વાયરલ થતો જોવા મળ્યો હતો, જેને ફેક્ટ ક્રેસેન્ડો ગુજરાતીએ નકારી કાઢયો હતો. તે વિડિયોમાં પ્રિયંકા ગાંધી એક રૂમમાં કોંગ્રેસ પાર્ટીના લોગો […]

Continue Reading

FAKE: પ્રિયંકા ગાંધીનો કોંગ્રેસ પાર્ટીના ચિન્હનો રંગોળી હટાવતો બનાવટી વિડિયો વાયરલ.

ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરીની મુલાકાત લેવાની જીદ કરવા બદલ કોંગ્રેસી નેતા પ્રિયંકા ગાંધીની પોલીસે અટકાયત કરી હતી. તેથી તેઓ હાલમાં ચર્ચામાં છે. આ પૃષ્ઠભૂમિમાં, તેમનો એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયોમાં પ્રિયંકા ગાંધી એક રૂમમાં કોંગ્રેસ પાર્ટીના ચિન્હની રંગોળી હટાવતી જોવા મળી રહી છે. આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે […]

Continue Reading