શું ન્યૂયોર્ક ટાઈમ્સે તાજેતરમાં લોકસભા ચૂંટણી પહેલા પીએમ મોદીની મજાક ઉડાવતો લેખ પ્રકાશિત કર્યો હતો…? જાણો શું છે સત્ય….
આંતરરાષ્ટ્રીય મીડિયા દ્વારા પીએમ મોદીની મજાક ઉડવવાની વાત તદ્દન ખોટી છે. ન્યુયોર્ક ટાઈમ્સના આ ફોટોને ડિજીટલી એડિટ કરી અને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો. લોકસભા ચૂંટણી 2024 પહેલા ન્યૂયોર્ક ટાઈમ્સ અખબારની એક ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં પીએમ મોદીની મજાક ઉડાવવામાં આવી છે. અખબારની ક્લિપમાં માથા પર તાજ સાથે […]
Continue Reading