શું ખરેખર કોંગ્રેસ દ્વારા લોકસભાની ચૂંટણી દરમિયાન મુરઘી અને દારૂની વહેચણી કરી…? જાણો શું છે સત્ય….

આ વીડિયો જૂનો છે, તાજેતરની લોકસભા ચૂંટણીના પ્રચાર સાથે કોઈ લેવાદેવા જ નથી. આ વીડિયો ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે. લોકસભાની ચૂંટણીને લઈ તમામ રાજકીય પક્ષો પોતાની તાકાત બતાવી રહ્યા છે અને તમામ તાકાત લગાવી રહ્યા છે. આવી સ્થિતિમાં ચૂંટણી પ્રચારની સાથે સાથે મતદારોને રીઝવવાના પણ અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. […]

Continue Reading

શિવરાજ સિંહ ચૌહાણ દ્વારા દારૂ અંગે આ પ્રકારે કોઈ નિવેદન આપ્યુ નથી… જાણો શું છે સત્ય…

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વીડિયો એડિટેડ અને નકલી છે. ઓરિજનલ વીડિયોમાં શિવરાજસિંહ ચૌહાણ આ પ્રકારે કોઈ નિવેદન આપી રહ્યા નથી.  મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણનો એક વિડિયો સોશિયલ મિડિયા પર શેર કરી કરવામાં આવી રહ્યો છે આ વિડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “મુખ્યમંત્રીએ એક્સાઇઝ સ્ટાફને ઉશ્કેર્યા અને કહ્યું કે લોકો […]

Continue Reading

બીજેપીની ટોપી પહેરી દારૂ વહેચવામાં આવતો હોવાનો આ વિડીયો ગુજરાતનો નથી…. જાણો શું છે સત્ય….

આ વિડિયો વર્ષ 2021થી સોશિયલ મિડિયામાં ઉપલબ્ધ છે. જે હરિદ્વારમાં જેપી નડ્ડાની રેલી બહારનો હોવાનો કોંગ્રેસ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે હાલમાં એક વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં બીજેપીનો ખેસ પહેરી અને ટોપી પહેરીને લોકોને દારૂના ગ્લાસ ભરતા લોકોનો વિડિયો જોઈ શકાય છે. આ […]

Continue Reading