જાણો EVM પર શાહી નાંખીને તેનો વિરોધ કરી રહેલા વ્યક્તિના વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર EVM પર શાહી નાંખીને તેનો વિરોધ કરી રહેલા વ્યક્તિનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં એક વ્યક્તિ દ્વારા EVM પર શાહી નાંખીને તેનો વિરોધ કરવામાં આવ્યો તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત […]

Continue Reading

વારાણસીની વર્ષ 2018ની ઘટનાને મુંબઈના થાણેના નામે વાયરલ કરવામાં આવી રહી… જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો થાણેનો નહિં પરંતુ વારાણસીના વર્ષ 2018માં સર્જાયેલી દુર્ધટના દરમિયાનનો છે. હાલનો થાણેનો હોવાની વાત તદ્દન ખોટી છે. હાલ સોશિયલ મિડિયામાં એક દુર્ઘટનાનો વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ઘણી કાર પુલ નીટે દટાયેલી જોઈ શકાય છે. તેમજ ઘણા લોકો આ દુર્ધટના બાદ બચાવ કાર્યમાં લાગી ગયા હતા. આ પોસ્ટ […]

Continue Reading

શું ખરેખર મુંબઈના થાણે વિસ્તારમાં મેટ્રો પોલ પડતા સર્જાયેલી દુર્ધટનાનો આ વિડિયો છે….? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક દુર્ઘટનાનો વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ઘણી કાર પુલ નીટે દટાયેલી જોઈ શકાય છે. તેમજ ઘણા લોકો આ દુર્ધટના બાદ બચાવ કાર્યમાં લાગી ગયા હતા. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ દુર્ધટના થાણેના બાલકુમ વિસ્તારમાં મુંબઈ મેટ્રોનો પિલર તુટી પડ્યો તેની છે.”  ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ […]

Continue Reading

વર્ષ 2018 ના ગણપતિ વિસર્જનનો વીડિયો JNU ના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો JNU નો છે જ્યાં પાકિસ્તાન વિરોધી નારા લગાવવામાં આવ્યા. ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં પોસ્ટના વીડિયો સાથે કરવામાં આવેલો દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો વર્ષ 2018 […]

Continue Reading