જાણો દિલ્હીના નવા મહિલા મુખ્યમંત્રી રેખા ગુપ્તાના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ડાન્સ કરી રહેલી મહિલાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો દિલ્હીની નવી મહિલા મુખ્યમંત્રી રેખા ગુપ્તાનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં ડાન્સ કરી રહેલી મહિલાનો જે વીડિયો મૂકવામાં આવ્યો છે […]

Continue Reading

જાણો તાજેતરમાં યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીના ડાન્સના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીના ડાન્સના નામે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે કે, જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી દ્વારા કરવામાં આવેલા ડાન્સનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીના ડાન્સનો […]

Continue Reading

ભરુચ ખાતે વરસાદી પાણીમાં ડાન્સ કરી રહેલા રિક્ષા ડ્રાઈવરનો વીડિયો ભચાઉના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર રસ્તા વચ્ચે વરસાદી પાણીમાં રિક્ષા બંધ થઈ જતાં ડાન્સ કરી રહેલા યુવકનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રસ્તા વચ્ચે વરસાદી પાણીમાં રિક્ષા બંધ થઈ જતાં ડાન્સ કરી રહેલા યુવકનો આ વીડિયો ગુજરાતના ભચાઉનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ […]

Continue Reading

પાકિસ્તાની સાંસદ આમીર લિયાકત હુસૈને ‘ટીપ ટીપ બરસા પાની” ગીત પર ડાન્સ કર્યો… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ‘ટીપ ટીપ બરસા પાની’ ગીત પર ડાન્સ કરી રહેલા એક વ્યક્તિનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પાકિસ્તાની સાંસદ આમીર લિયાકત હુસૈને  ‘ટીપ ટીપ બરસા પાની’ ગીત પર ડાન્સ કર્યો તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો […]

Continue Reading

મેંગ્લોરની ડાન્સ કરતી બાળકીનો વીડિયો આરાધ્યા બચ્ચનના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ખે નાની બાળકીનો ડાન્સ કરતો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઐશ્વર્યા-અભિષેકની પુત્રી આરાધ્યા બચ્ચને જ્હાન્વી કપૂરના ગીત પર ડાન્સ કર્યો તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, […]

Continue Reading