પંજાબના ભવાનીગઢ ખાતેની રાહુલ ગાંધીની ટ્રેક્ટર રેલીનો જૂનો ફોટો ખોટી માહિતી સાથે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર રાહુલ ગાંધીના પોસ્ટરનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પંજાબ ખાતે દશેરાની તૈયારીનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં રાહુલ ગાંધીના પોસ્ટરનો જે ફોટો મૂકવામાં આવ્યો છે […]

Continue Reading

શું ખરેખર જર્મનીમાં ભારતના કિસાનોના સમર્થનમાં ટ્રેક્ટર રેલી નીકળી તેની ફોટો છે….? જાણો શું છે સત્ય….

સોમવારથી સોશિયલ મિડિયામાં એક ફોટો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં રોડની બંને તરફ મોટી સંખ્યામાં ટ્રેકટરો પડેલા જોવા મળે છે. તેમજ મોટી સંખ્યામાં લોકો પણ જોવા મળે છે. અને  આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “જર્મનીમાં ભારતીય કિસાનોના સમર્થનમાં નિકળેલી રેલીનો ફોટો છે.”  ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો […]

Continue Reading

આયર્લેન્ડની ટ્રેક્ટર રેલીનો વીડિયો ખેડૂત આંદોલનની 26 મી જાન્યુઆરીની પરેડની તૈયારીના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલનના સમાચારો વચ્ચે સોશિયલ મીડિયા પર લાઈટીંગ સાથેના ટ્રેક્ટરોની રેલીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કિસાન આંદોલનની 26 મી જાન્યુઆરીના રોજ યોજાનારી પરેડની તૈયારીનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં […]

Continue Reading

ટ્રેક્ટર વેચાણની જાહેરાત માટે બનાવવામાં આવેલો વીડિયો ખેડૂતોની 26 જાન્યુઆરીની ટ્રેક્ટર રેલીના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં દિલ્હી ખાતે ખેડૂતોનું સરકાર વિરુદ્ધ આંદોલન ચાલી રહ્યું છે ત્યારે 7 જાન્યુઆરીના રોજ ખેડૂતો દ્વારા દિલ્હીના રસ્તાઓ પર દેખાવના ભાગરૂપે ટ્રેક્ટર રેલી યોજવામાં આવી હતી. જેને પગલે ટ્રેક્ટર રેલીના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આવો જ એક ટ્રેક્ટર દ્વારા સ્ટંટ કરતા એક યુવાનનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે […]

Continue Reading