કેલિફોર્નિયાના પાંચ વર્ષ જૂના આગના ફોટોને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

આ ફોટો હાલમાં હવાઈમાં લાગેલી આગનો ફોટો નથી. આ ફોટો વર્ષ 2018માં કેલિફોર્નિયામાં લાગેલી આગનો ફોટો છે.  અમેરિકાના હવાઈમાં હાલમાં વિકરાળ આગ લાગી હતી જેની સમગ્ર વિશ્વમાં ભારે ચર્ચા છે, ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જે ફોટોમાં ઝાડ સિવાય સમગ્ર વસ્તુઓ આગની ઝપેટમાં આવેલી જોઈ શકાય છે. આ ફોટોને શેર […]

Continue Reading

કેલિફોર્નિયામાં 900 ડોલર હેઠળની ચોરીને કાયદેસર બનાવવામાં આવી નથી…જાણો શું છે સત્ય…

Prop 47, જે 2014 માં કાયદો બન્યો હતો, અમુક ચોરી અને ડ્રગ રાખવાના ગુનાઓને ગુનાથી લઈને દુષ્કર્મ સુધી ફરીથી વર્ગીકૃત કરે છે. 900 ડોલરથી ઓછી કિંમતની મિલકતના ચોરીના ગુનામાં કાઉન્ટી જેલમાં છ મહિના સુધીની સજાને પાત્ર છે. સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ મોલ માંથી ચોરી કરી અને મોલમાંથી ભાગતો […]

Continue Reading

અટલ ટનલના નામે અમેરિકાની ટનલનો ફોટો વાયરલ કરવામાં આવી રહ્યો….જાણો શું છે સત્ય….

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશની સૌથી મોટી એવી મનાલીને લાહૌલ-સ્પીતી સાથે જોડતી 9.2 કિમી લાંબી અટલ ટનલનું ઉદ્દઘાટન કરવામાં આવ્યુ હતું. તેના થોડા સમય પછી જ ઘણા સોશિયલ મિડિયા યુઝર્સ અને મિડિયા સંગઠનોએ આ ટનલના તેમજ અન્ય ફોટો શેર કર્યા હતા.  પરંતુ આ બધા ફોટો સાથે એખ ફોટો અમેરિકાના કેલિફોર્નિયાની ડેવિલ્સ સ્લાઈડ ટનલનો પણ અટલ […]

Continue Reading