જાણો લારીમાં પિતાને હોસ્પિટલ લઈ જઈ રહેલા બાળકના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક બાળક દ્વારા તેના પિતાને લારીમાં હોસ્પિટલ લઈ જવાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો ગુજરાત મોડલનો છે જ્યાં એમ્બ્યુલન્સ ન મળતાં બાળકે તેના બિમાર પિતાને લારીમાં હોસ્પિટલ પહોંચાડ્યા. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો […]

Continue Reading

શું ખરેખર કતારમાં ઉભેલી એમ્બ્યુલન્સનો આ વીડિયો ગુજરાતનો છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર કતારમાં ઉભેલી એમ્બ્યુલન્સનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો ગુજરાતના વિકાસનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ ગુજરાતનો નહીં પરંતુ દિલ્હીની LNJP હોસ્પિટલની બહારનો છે. […]

Continue Reading

વર્ષ 2018 માં આગ્રા ખાતે બનેલી ઘટનાનો જૂનો ફોટો ગુજરાતના નામે ખોટી માહિતી સાથે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સમગ્ર ભારતમાં કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે સોશિયલ મીડિયા પર રસ્તા પર બેઠેલી એક વૃદ્ધ મહિલાનો ઓક્સિજનની બોટલ સાથેનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, રસ્તા પર ઓક્સિજનની બોટલ સાથે બેઠેલી વૃદ્ધ મહિલાનો આ ફોટો ગુજરાતનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત […]

Continue Reading