બે વર્ષ પહેલાની ઉત્તરાયણની ઘટનાને હાલની ગણાવી શેર કરવામાં આવી રહી… જાણો શું છે સત્ય….

આ વીડિયોને હાલની ઉત્તરાયણ સાથે કોઈ લેવા-દેવા નથી, આ ઘટના બે વર્ષ પહેલા બનવા પામી હતી. હાલની ઘટના હોવાની વાત તદ્દન ખોટી છે.  દેશભરમાં એમા પણ ખાસ ગુજરાતમાં ઉત્તરાયણની ઉજવણી ખૂબ જ ધામધૂમ પૂર્વક કરવામાં આવી રહી છે. ત્યારે હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક બાળકીને ખૂબ જ મોટા પંતગ સાથે હવામાં […]

Continue Reading

ઉત્તરાયણમાં રૂષિકેશ અને હરિદ્વારના મફત યાત્રાના નામે ફેક મેસેજ વાયરલ… જાણો શું છે સત્ય….

ઉત્તરાયણના પર્વમાં દાનનો ખૂબ મહિમા છે. તે દિવસે સૌ કોઈ દાન કરે છે. જે જૂદા-જૂદા પ્રકારનું હોય છે. હાલ આ જ ઉત્તરાયણ પર્વને લઈ એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં હરિદ્વાર અને રૂષિકેશની યાત્રા કરવા અંગે માહિતી આપવામાં આવી છે. આ મેસેજને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ઉત્તરાયણ પર્વ દરમિયાન મફતમાં […]

Continue Reading

મુખ્યમંત્રી વિજય રુપાણીનો વર્ષ 2019 નો ઉત્તરાયણ ઉજવણીનો ફોટો ભ્રામક માહિતી સાથે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં ઉત્તરાયણ પર્વના સમાચારો સાથે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો તાજેતરમાં ગુજરાતના વિજય રૂપાણી દ્વારા ઉજવવામાં આવેલા ઉત્તરાયણના પર્વનો છે જ્યાં કોરોનાના નિયમોનો ભંગ કરવામાં આવ્યો. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે. કારણ […]

Continue Reading