શું ખરેખર વડાપ્રધાન નરેન્દ્ર મોદી નાથૂરામ ગોડસેની મુર્તિને નમન કરી રહ્યા છે…? જાણો શું છે સત્ય….
પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નાથૂરામ ગોડસેને નહીં પરંતુ પંડિત દિનદયાળ ઉપાધ્યાયને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. સોશિયલ મીડિયામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બે તસ્વીર વાયરલ થઈ રહી છે. જેમાં એક ફોટોમાં તેઓ મહાત્મા ગાંધીને નમન કરતા જોઈ શકાય છે. જ્યારે બીજા ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નથુરામ […]
Continue Reading