Return of Covid: BF.7 અને XBB વેરિએન્ટ નવા વર્ષ પહેલા એક નવો ખતરો ઉભો કરે છે.

જેમ જેમ વિશ્વ કોરોનાના ડરથી આગળ વધ્યુ હોય તેવું લાગતુ હતું, ચીન અને બાકીના વિશ્વમાં કોરોના વાયરસના ઉછાળાનો બીજો રાઉન્ડ રેકોર્ડ કરવામાં આવી રહ્યો છે. ચીનમાં કોવિડ-19ના કેસમાં મોટાપાયે વધારો થવાથી ક્રિસમસ અને નવા વર્ષની રજાઓની મોસમ પહેલા મોટો ખતરો ઉભો થયો છે.  વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન(WHO) એ ચેતવણીની ઘંટડી વગાડી કારણ કે બેઇજિંગ અને અન્ય […]

Continue Reading

બ્રિટનના વડાપ્રધાનના અમદાવાદ પ્રવાસ દરમિયાન ઝૂંપડપટ્ટી નથી ઢાંકવામાં આવી… જાણો શું છે સત્ય….

હાલમાં બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન ભારતના પ્રવાસે આવ્યા હતા. દરમિયાન તેમણે ગુજરાતની આર્થિક રાજધાની અમદાવાદ શહેરની મુલાકાત કરી હતી. દરમિયાનમાં સોશિયલ મિડિયામાં એક ફોટો શેર કરવામાં આવી રહ્યો છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “બોરિસ જોનસનના અમદાવાદ પ્રવાસ દરમિયાન ઝૂપડપંટ્ટીને ઢાંકવામાં આવી હોવાનો ફોટો છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં સાબિત થાય […]

Continue Reading

Explainer: શું NeoCovએ Omicron જેવું કોરોના વાયરસનું નવું સ્વરૂપ છે…? જાણો શું છે સત્ય….

ચીનના સંશોધકોએ કહ્યું છે કે તેમને એક પ્રકારનો કોરોના વાયરસ મળ્યો છે જે દક્ષિણ આફ્રિકામાં ચામાચીડિયામાં ફેલાય છે. તેને NeoCov કહેવામાં આવે છે. તેમના તારણોના ઉદભવ સાથે, સમાચાર લેખોએ NeoCovનો ઉલ્લેખ કોરોના વાયરસના નવા ઘાતક પ્રકાર તરીકે કર્યો છે જે કોવિડ-19 રોગનું કારણ બને છે. યુઝર્સ દ્વારા દાવો કરવામાં આવે છે કે ઓમિક્રોનએ વિનાશ વેર્યા […]

Continue Reading

ક્રિકેટર ક્રિસ ગેલના આંતરરાષ્ટ્રિય ક્રિકેટ માંથી નિવૃતિને લઈ સમાચારનો વિશેષ અહેવાલ..

હાલમાં ચાલી રહેલા ક્રિકેટ વર્લ્ડ કપમાં વેસ્ટ ઇન્ડિઝના પ્લેયર દ્વારા નિરાશા જનક પરફોર્મન્સ કરવામાં આવ્યુ છે. આ વર્લ્ડ કપના અંતિમ મેચમાં ડ્રેન બ્રેવો દ્વારા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ માંથી નિવૃતી જાહેર કરવામાં આવી હતી. તેની સાથે ક્રિસ ગેલને પણ સન્માન આપવામાં આવ્યુ હતુ.  ક્રિસ ગેલ દ્વારા વર્લ્ડ કપની અંતિમ મેચ દરમિયાન પોતાના સ્વભાવ મુજબ ક્રિકેટ મેચને એન્જોય […]

Continue Reading

શું ખરેખર HDFC બેંક દ્વારા કહેવામાં આવ્યુ કે, 2021માં પાસ થયેલા ઉમેદવારો માટે નોકરીઓ નહીં હોય.? જાણો શું છે સત્ય…

હાલમાં એક ન્યુઝ પેપરનું કટિંગ સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યુ છે. જેમાં એચડીએફસી બેંકની નોકરી માટેની જાહેરાત છે. જેમાં વચ્ચે વાંચવામાં આવી રહ્યુ છે કે, “2021 passed out candidates are not eligible” આ કટિંગને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “એચડીએફસી બેંક દ્વારા વર્ષ 2021માં પાસ થયેલા ઉમેદવારોને નોકરની ન આપવાનું જણાવવામાં આવ્યુ […]

Continue Reading

CDV વાયરસનો ભોગ બનેલા સિંહનો વીડિયો ભ્રામક માહિતી સાથે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર જંગલના રાજા સિંહનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, જંગલના રાજા સિંહને તેની આખરી ક્ષણોમાં યમના દૂત દેખાતા હોવાથી તે મોતથી બચવા માટે ભાગી રહ્યો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોમાં […]

Continue Reading