Fake News: ડચના પીએમનો જુનો વીડિયો ખોટા દાવા સાથે વાયરલ. જાણો શું છે સત્ય….

આ વીડિયો હાલનો નહીં પરંતુ આજથી પાંચ વર્ષ પહેલાનો છે. વર્ષ 2018માં આ ઘટના બની હતી, આ ઘટના દિલ્હીમાં જી-20 સમિટમાં બની ન હતી. ખોટા દાવા સાથે એક જૂનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. નવી દિલ્હીમાં તાજેતરમાં યોજાયેલી G-20 સમિટમાં માનનીય રાજ્યોના વડાઓ અને પ્રધાનમંત્રીએ હાજરી આપી હતી. આ પૃષ્ઠભૂમિમાં, સોશિયલ મીડિયા પર એક વીડિયો […]

Continue Reading

જાણો મધ્યપ્રદેશની ચૂંટણીનો ઓપિનિયન પોલ દર્શાવતા એબીપી ન્યૂઝના વાયરલ વીડિયોનું શું છે સત્ય…

તાજેતરમાં સોશિયલ મીડિયા પર મધ્યપ્રદેશની આગામી ચૂંટણીનું પરિણામ દર્શાવતો એબીપી ન્યૂઝના ઓપિનિયન પોલનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, એબીપી ન્યૂઝ દ્વારા પ્રસારિત કરવામાં આવેલા સૌથી પહેલા ઓપિનિયન પોલમાં મધ્યપ્રદેશની આગામી ચૂંટણીમાં કોંગ્રેસને 150 સીટો તેમજ ભાજપને 66-75 સીટો મળવાની સંભાવના દર્શાવવામાં આવી છે. પરંતુ […]

Continue Reading