Fake News: શું ખરેખર શિરડી સાંઈ ટ્રસ્ટ દ્વારા હજ માટે 35 કરોડનું દાન કરવામાં આવ્યુ…? જાણો શું છે સત્ય…

શિરડી સાંઈ ટ્રસ્ટ દ્વારા આ પ્રકારે કોઈ દાન કરવામાં આવ્યુ નથી. આ તદ્દન ખોટી વાત છે. જેની પૃષ્ટી ટ્રસ્ટના સીઈઓ અને પીઆરઓ દ્વારા કરવામાં આવી છે. હાલમાં સોશિયલ મીડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં શિરડી સાંઈ ટ્રસ્ટના નામે મેસેજ શેર કરવામાં આવી રહ્યો છે. જે મેસેજ શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે […]

Continue Reading

શું ખરેખર તાજેતરમાં હિમાચલ પ્રદેશમાં થયેલા હિમસ્ખલનનો આ વીડિયો છે…? જાણો વાયરલ વીડિયોનું શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર હિમસ્ખલનનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો તાજેતરમાં હિમાચલ પ્રદેશ ખાતે બનેલી હિમસ્ખલનની ઘટનાનો છે. જેમાં ઘણા સહેલાણીઓ બરફના તોફાનમાં ફસાઈ ગયાં હતાં. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે. કારણ કે, પોસ્ટમાં હિમસ્ખલનનો […]

Continue Reading