રૂબિકા લિયાકત અને અનુપમ ખેરનો જૂનો ફોટો ખોટા દાવા સાથે વાયરલ… જાણો શું છે સત્ય….

આ ફોટો હાલનો નહીં પરંતુ આજ થી એક વર્ષ પહેલાનો છે. એબીપી ન્યુઝ ચેનલ પર ધ કાશ્મીર ફાઈલ્સ ઈન્ટરવ્યુ આપતી વખતે અનુપમ ખેર ભાવુક થયા હતા તે સમયનો છે. ઓસ્કાર સાથે તેને કોઈ લેવા-દેવા નથી. હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે ફોટોમાં એબીપી ન્યુઝની એંકર રૂબિકા લિયાકત અને અનુપમ ખેરને જોઈ […]

Continue Reading

દિલ્હીની જામા મસ્જિદના શાહી ઈમામ ભાજપમાં જોડાયા હોવાની ખોટી માહિતી સાથેનો વીડિયો વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર દિલ્હીની જામા મસ્જિદના શાહી ઈમામનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, દિલ્હીની જામા મસ્જિદના શાહી ઈમામ ભાજપમાં જોડાયા તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં જે વીડિયો […]

Continue Reading

આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક કરવાની જરૂર નથી તેવા હાઈકોર્ટના ચુકાદાના નામે ફેક મેસેજ વાયરલ… જાણો શું છે સત્ય…

પોસ્ટ સાથે શેર કરવામાં આવેલી માહિતી તદ્દન ખોટી છે. આ પ્રકારે કોઈ ચુકાદો હાલમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા આપવામાં આવ્યો નથી. આધારકાર્ડ-પાનકાર્ડ સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 જ છે. આયકર વિભાગ દ્વારા પાનકાર્ડને આધારકાર્ડને લિંક કરવાની 31 માર્ચ 2023 સુધીની મુદ્દત આપી છે. ત્યારે આને લઇ સોશિયલ મીડિયામાં ઘણી સાચી-ખોટી પોસ્ટ વાયરલ થઈ […]

Continue Reading