આ મૂર્તિ તુર્કી-સીરિયા બોર્ડર પાસે ખોદકામમાં મળી નથી, આ ઇન્ડોનેશિયાના મંદિરની છે…. જાણો શું છે સત્ય….
વાસ્તવમાં આ મૂર્તિ ઈન્ડોનેશિયાના એક હિન્દુ મંદિરની છે. આ પ્રતિમા તુર્કી-સીરિયાની સરહદ નજીક ખોદકામમાં મળી નથી. હાલમાં એક પ્રતિમાનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી તસવીરમાં હિન્દુ દેવતા નરસિંહ જેવી મૂર્તિ જોઈ શકાય છે. પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આ મૂર્તિ તુર્કી-સીરિયા બોર્ડર પાસે ખોદકામમાં મળી […]
Continue Reading