નેપાળ ભૂકંપના વીડિયોને કચ્છ ભૂકંપના વીડિયોના નામે શેર કરવામાં આવી રહ્યો… જાણો શું છે સત્ય….

પોસ્ટ સાથે શેયર કરવામાં આવેલો વીડિયો વર્ષ 2001ના કચ્છના ભૂકંપનો નહીં પરંતુ વર્ષ 2015માં નેપાળમાં આવેલા ભૂકંપનો વીડિયો છે.  26 જાન્યુઆરી 2001ના ગુજરાતના કચ્છમાં વિનાશકારી ભૂકંપ આવ્યો હતો, જેના કારણે હજારો લોકો બેઘર થયા હતા તેમના મોત પણ થયા હતા. આ ઘટનાને દર વર્ષે 26 જાન્યુઆરીના યાદ કરવામાં આવે છે. આ જ પૃષ્ટભૂમિ પર એક […]

Continue Reading

એક્ટર રણબીર કપૂરનો એક પ્રમોશનલ વીડિયો ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે… જાણો શું છે સત્ય….

ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં સાબિત થયુ છે કે, રણબીર કપૂરે ચાહકો સાથે ગેરવર્તન કર્યું નથી. આ એક્ટર રણબીર કપૂરનો પ્રમોશનલ વીડિયો છે. એક્ટર રણબીર કપૂરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં એક ફેન અભિનેતા રણબીર કપૂર સાથે સેલ્ફી લેવાનો પ્રયાસ કરી રહ્યો છે. ફેન એક વાર નહીં પરંતુ ઘણી વખત સેલ્ફી […]

Continue Reading