ટોલ ભર્યા પછી વાહન બંધ થાય તો શું ટોલ કંપનીએ વાહનચાલકોને મફત પેટ્રોલ આપવું પડશે…? જાણો શું છે સત્ય….

અમારી પડતાલ પરથી સાબિત થાય છે કે ટોલ કંપનીના વાહનોને મફતમાં ઈંધણ આપવાનો વાયરલ થયેલો મેસેજ ખોટો છે. એવો કોઈ નિયમ નથી. ગ્રાહક સુરક્ષા સમિતિના પ્રમુખ પ્રો. રંજના પ્રવિણ દેશમુખના નામે ટોલ અંગેનો મેસેજ વાયરલ થઈ રહ્યો છે. સંદેશમાં જણાવાયું છે કે ટોલ બૂથ પર ફી ભર્યા પછી, મુસાફરી દરમિયાન વાહનમાં ભંગાણ અથવા તબીબી કટોકટીના […]

Continue Reading

કતાર ખાતે FIFA ફૂટબોલ વર્લ્ડકપના ઉદ્ધાટન સમારોહમાં કુરાનની આયાતોનું વાંચન કરવામાં આવ્યું હોવાના વાયરલ વીડિયોનું જાણો શું છે સત્ય…

તાજેતરમાં જ કતાર ખાતે FIFA ફૂટબોલ વર્લ્ડકપની શરુઆત થઈ છે ત્યારે આ બધાની વચ્ચે એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કતાર ખાતે FIFA ફૂટબોલ વર્લ્ડકપના ઉદ્ઘાટન સમારોહમાં કુરાનની આયાતોનું વાંચન કરવામાં આવ્યું તેનો આ વીડિયો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો […]

Continue Reading