Fake News: રાહુલ ગાંધીની રાજકોટ રેલી દરમિયાન ખુરશીઓ ખાલી રહી હોવાનો ભ્રામક વિડિયો વાયરલ… જાણો શું છે સત્ય….

રાજકોટની રાહુલ ગાંધીની રેલીમાં મોટી સંખ્યમાં લોકો જોડાયા હતા. પોસ્ટ સાથે શેર કરવામાં આવેલો વિડિયો તેમની રેલી શરૂ થઈ તે પહેલાનો છે. તે સમયે લોકો સભા સ્થળ પર આવી રહ્યા હતા. ગુજરાતની ચૂંટણીને લઈ સમગ્ર દેશનું ધ્યાન કેન્દ્રિત કર્યુ છે. ત્યારે હાલમાં ભારત જોડો યાત્રાનું પ્રતિનિધિત્વ કરતા રાહુલ ગાંધીએ ગુજરાતમાં રાજકોટ અને સુરત બે સ્થળો […]

Continue Reading

ચંપક ચાચાના ગંભીર અકસ્માતને લઈ ફેલાઈ રહી છે અફવા… જાણો શું છે અમિત ભટ્ટ સાથે થયેલા અકસ્માતનું સત્ય…

ચંપક ચાચા(અમિત ભટ્ટ)નો કોઈ ગમખ્વાર અકસ્માત થયો નથી, જેની માહિતી ખુદ અમિત ભટ્ટ દ્વારા આપવામાં આવી હતી. લોકોમાં ભ્રામક્તા ફેલાવવા આ મેસેજ શેર કરવામાં આવી રહ્યો છે. દેશનો સૌથી લોકપ્રિય દૈનિક કોમેડી શોમાં ખાસ પાત્ર ભજવનાર અમિત ભટ્ટ (ચંપક ચાચા)ને લઈ છેલ્લા ત્રણ-ચાર દિવસથી સોશિયલ મિડિયા તેમજ મિડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. જે […]

Continue Reading

શું ખરેખર ટ્રાન્સલેટર રાહુલ ગાંધીથી કંટાળીને મંચ છોડીને ભાગી ગયા…? જાણો શું છે સત્ય..

રાહુલ ગાંધીથી કંટાળીને નહીં પરંતુ લોકો દ્વારા હિન્દી સમજમાં આવતુ હોય અને રાહુલ ગાંધીને હિન્દીમાં જ તેમની સ્પીચ ચાલુ રાખવાનું જણાવવામાં આવ્યુ હતુ. તેથી ભરતસિંહ સોલંકી બેસી ગયા હતા. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી, જેઓ હાલમાં ભારત જોડો યાત્રાનું નેતૃત્વ કરી રહ્યા છે, તેઓ સુરત અને રાજકોટમાં […]

Continue Reading