જૂનાગઢના 5 વર્ષ જુના વિડિયોને હાલનો ગણાવી ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો…. જાણો શું છે સત્ય….

આ વિડિયો હાલનો નહિં પરંતુ આજ થી પાંચ વર્ષ પહેલાનો છે. હાલમાં આ પ્રકારે કોઈ લોકો ટ્રેન પર ચડીને ગિરનારની પરિક્રમા કરવા નથી પહોંચ્યા. કાર્તિક અગિયારસથી શરૂ થતી ગિરનારની પરિક્રમામાં આ વખતે મોટી સંખ્યામાં શ્રદ્ધાંળુઓ આવવાની શક્યતા વચ્ચે એક વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જે વિડિયોમાં મોટી સંખ્યામાં લોકો ટ્રેનની ઉપર ચડીને જતા […]

Continue Reading

જાણો શું છે સાધુ-સંતો અને નેતાઓ વચ્ચેના બોલચાલના વિડિયોનું સત્ય…

જૂનાગઢના આ વિડિયોમાં કોંગ્રેસના ધારાસભ્ય ભીખાભાઈ જોષી અને સામાજિક કાર્યકર બટુક મકવાણા પર સાધુ-સંતો રોષે ભરાયા હતા. ભાજપા નેતા પર ગુસ્સો કર્યો હોવાની વાત તદ્દન ખોટી છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તારીખની જાહેરાત થઈ ગઈ છે. આ વચ્ચે સોશિયલ મિડિયામાં એકબીજા પર આરોપ-પ્રતિઆરોપની ઝંડીઓ વરસવા લાગી છે. આવો જ એક વિડિયો સોશિયલ મિડિયામાં શેર કરવામાં આવી […]

Continue Reading

આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયાની ફેસબુક પોસ્ટનો એડિટેડ ફોટો થયો વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં જ ગુજરાતની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે ત્યારે તમામ રાજકીય પક્ષો એકબીજા પર આરોપ પ્રત્યારોપ કરવા લાગ્યા છે. આ બધાની વચ્ચે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયા દ્વારા ફેસબુક પર કરવામાં આવેલી પોસ્ટનો એખ ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગોપાલ ઈટાલિયાએ એવું કહ્યું […]

Continue Reading