તમિલનાડુ ઇલેક્ટ્રિસિટી બોર્ડ મંદિરો પાસેથી મસ્જિદો અને ચર્ચો કરતાં વધુ દરો વસૂલતુ નથી… જાણો શું છે સત્ય….

સોશિયલ મિડિયા પર એક પોસ્ટ વ્યાપકપણે પ્રસારિત થઈ રહી છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, તમિલનાડુ ઇલેક્ટ્રિક બોર્ડ દ્વારા મંદિરો પાસે વીજળી માટે વધુ પૈસા અને ચર્ચ અને મસ્જિદોમાંથી ઓછા પૈસા લેવામાં આવે છે. આ પોસ્ટને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “તમિલનાડુ ઇલેક્ટ્રિક બોર્ડ દ્વારા મંદિરો પાસે વીજળીદર ચર્ચ અને મસ્જિદોથી […]

Continue Reading

શું ખરેખર જો બાઈડન દ્વારા ક્વાડ સમિટમાં પીએમ મોદીની અવગણના કરવામાં આવી…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્વાડ સમિટ 2022 માટે જાપાન ગયા હતા. આ દરમિયાન સોશિયલ મિડિયા પર એક વિડિયો ખૂબ જ ઝડપથી શેર થઈ રહ્યો છે. તેમાં તમે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ અને પીએમ મોદીને જોઈ શકો છો. આ વિડિયો શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “અમેરિકી રાષ્ટ્રપતિ જો […]

Continue Reading

શું ખરેખર પંજાબના મુખ્યમંત્રી સાથે દેખાતો વ્યક્તિ સિદ્ધુ મૂસેવાલાનો હત્યારો ‘ગોલ્ડી બરાડ’ છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર જાણીતા સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યાના સમાચરોએ જોર પકડ્યું છે ત્યારે તેને લગતા ઘણા બધા ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ત્યારે હાલમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાથે ઉભેલા એક વ્યક્તિનો ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પંજાબના […]

Continue Reading