શું ખરેખર પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોમાં લોકો ભોજન માટે લડી રહ્યા છે…? જાણો શું છે સત્ય….

રમઝાન મહિનો ચાલી રહ્યો છે અને તેને લઈ ઇન્ટરનેટ પર એક વિડિયો શેર કરવામાં આવી રહ્યો છે. તેમાં તમે મુસ્લિમ સમુદાયના લોકોને ખરાબ રીતે લડતા જોઈ શકો છો. આ વિડિયોને  શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોસ્ટ સાથે શેર કરવામાં આવેલા વિડિયોમાં લોકો ભોજન માટે લડી રહ્યા છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો […]

Continue Reading

શું ખરેખર તાજેતરમાં ગરમી વધાવાને કારણે ઈન્ડિયન ઓઈલ દ્વારા વાહનચાલકોને ચેતવણી આપવામાં આવી…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ઈન્ડિયન ઓઈલ દ્વારા વાહનચાલકોને આપવામાં આવેલી ચેતવણીને એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. આ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઈન્ડિયન ઓઈલ દ્વારા એવી ચેતવણી આપવામાં આવી છે કે, આગામી દિવસોમાં તાપમાનમાં વધારો થવાને કારણે વાહનમાં પેટ્રોલની ટાંકી ફૂલ કરવાથી વિસ્ફોટ થઈ શકે છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની […]

Continue Reading

બ્રિટનના વડાપ્રધાનના અમદાવાદ પ્રવાસ દરમિયાન ઝૂંપડપટ્ટી નથી ઢાંકવામાં આવી… જાણો શું છે સત્ય….

હાલમાં બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન ભારતના પ્રવાસે આવ્યા હતા. દરમિયાન તેમણે ગુજરાતની આર્થિક રાજધાની અમદાવાદ શહેરની મુલાકાત કરી હતી. દરમિયાનમાં સોશિયલ મિડિયામાં એક ફોટો શેર કરવામાં આવી રહ્યો છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “બોરિસ જોનસનના અમદાવાદ પ્રવાસ દરમિયાન ઝૂપડપંટ્ટીને ઢાંકવામાં આવી હોવાનો ફોટો છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં સાબિત થાય […]

Continue Reading