શું ખરેખર ઓક્સિજન ન મળતા બીજેપી કાર્યકરો દ્વારા ઓફિસમાં તોડફોડ કરવામાં આવી…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ભાજપાનો ધ્વજ હાથમાં લઈ કેટલાક લોકો જોવા મળે છે. બાદમાં તેઓ દ્વારા ભાજપાની ઓફિસની અંદર ઘુસી અને તોડફોડ કરવામાં આવી રહી છે. જેમાં તેઓ ટેબલ, ખુરશી, પાણીના જગ, બેનર તમામ વસ્તુને નુકશાન પહોચાડતા જોવા મળે છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, […]

Continue Reading

શું ખરેખર આજતકના પત્રકાર રોહિત સરદાનાનો આ અંતિમ વિડિયો છે…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ કોરોના અંગે પોતાના મંતવ્યો જણાવી રહ્યા છે. અને હાલની હોસ્પિટલની પરિસ્થિતિ પર પણ કટાક્ષ કરી રહ્યા છે. આ વ્યક્તિના વિડિયોને શેર કરતાની સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આજતક ન્યુઝ ચેનલના પત્રકાર રોહિત સરદાનાનો આ અંતિમ વિડિયો છે. જેમાં તેમએ સરકાર વિરૂધ્ધમાં […]

Continue Reading