શું ખરેખર ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પીટીલે એવું કહ્યું કે, “રસી અમારી છે, અમે ગમે તે કરીએ, તમે કોણ પૂછવાવાળા?”…. જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર ગુજરાતી સમાચાર ચેનલ ટીવી 9 ગુજરાતીના બ્રેકિંગનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આ.પાટીલે રેમડેસિવિર ઈન્જેક્શન મુદ્દે એવું કહ્યું કે, “રસી અમારી છે, અમે ગમે તે કરીએ, તમે કોણ પૂછવાવાળા”. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થાય […]

Continue Reading

શું ખરેખર સુરત સિવિલ હોસ્પિટલ બહાર પોલીસ દ્વારા બે લોકોની હત્યા કરવામાં આવી…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક પોલીસ અધિકારી સાથે યુવક-યુવતી ઝગડો કરતા દેખાય છે. બાદમાં આ પોલીસ અધિકારી દ્વારા આ યુવાનને ગોળી મારવામાં આવે છે. તેમજ બાદમાં યુવતીને ગોળી મારવામાં આવે છે. આ વિડિયો સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “પોલીસ અધિકારી દ્વારા પોતાની સતાનો ગેર ઉપયોગ કરી અને […]

Continue Reading