શું ખરેખર પીએમ નરેન્દ્ર મોદી ખાલી ગ્રાઉન્ડમાં હાથ ફેલાવી રહ્યા છે…? જાણો શું છે સત્ય….

આસામ અને પશ્ચિમ બંગાળમાં ચૂંટણીઓનો માહોલ જોવા મળતાની સાથે જ સોશિયલ મીડિયા પર ચર્ચાઓ થઈ રહી છે કે નેતાઓની સભાઓ અને રેલીઓમાં કેટલું ભીડ એકત્ર થાય છે. આ દરમિયાન એક વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને તેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, “નરેન્દ્ર મોદી જ્યારે હેલીકોપ્ટરમાંથી ઉતરે છે ત્યારે તેમની સામે […]

Continue Reading

શું ખરેખર તિરૂપતિ બાલાજીના ચેરમેન ક્રિસ્ચન અને સિધ્ધી વિનાયક મંદિરના ટ્રસ્ટી મુસ્લિમ છે…? જાણો શું છે સત્ય…

હાલ સોશિયલ મિડિયામાં એક મેસેજ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં ભારતના બે મોટા ટ્રસ્ટને લઈ મેસેજ વાયરલ કરવામાં આવી રહ્યો છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “તિરૂપતિ બાલાજી મંદિરના અધ્યક્ષ ચંદ્રશેખર રેડ્ડી છે અને તે મુસ્લિમ છે તેમજ સિધ્ધી વિનાયક મંદિરના ટ્રસ્ટી પણ મુસ્લિમ છે.”  ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો […]

Continue Reading

શું ખરેખર બેરોજગારીથી કંટાળી ગયેલા યુવાનોએ પોલીસ પર હુમલો કર્યો હતો…? જાણો શું છે સત્ય.

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ઘણા લોકો ભેગા થઈ એક પોલીસ અધિકારીને મારવા પાછળ દોડ છે અને બાદમાં તે પોલીસ અધિકારી હાથમાં નહિ આવતા પોલીસની કારમાં તોડફોડ કરતા જોવા મળે છે. આ વિડિયો સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “બેરોજગારી થી કંટાળી ગયેલા યુવાનોએ સહનશક્તિ ખુટી જતા પોલીસ પર […]

Continue Reading