શું ખરેખર તાજેતરમાં કેરલના ભાજપના નેતા દ્વારા જનતાને સારું માંસ પૂરુ પાડવાનું વચન આપવામાં આવ્યું…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર કેરલના ભાજપના નેતાના ફોટા તેમજ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, કેરલમાં ચૂંટણી જીતવા પર ભાજપના નેતા દ્વારા જનતાને સારું માંસ પુરુ પાડવાનું વચન આપવામાં આવ્યું. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ભ્રામક સાબિત થાય છે. કારણ કે પોસ્ટમાં જે ફોટો અને […]

Continue Reading

શું ખરેખર દિલ્હી MCDની પેટાચૂંટણીમાં બેલેટ પેપરથી મતદાન કરવામાં આવ્યુ…..? જાણો શું છે સત્ય….

તાજેતરમાં દિલ્હીમાં પેટા ચૂંટણી પુરી થઈ છે. 5 બેઠકો પર યોજાયેલી એમસીડીની આ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો 4 બેઠક પર તેમજ કોંગ્રેસનો 1 બેઠક પર વિજય થયો છે. જ્યારે ભાજપાના ભાગે એકપણ બેઠક આવી ન હતી. આ વચ્ચે સોશિયલ મિડિયામાં ચૌહાણ બાંગર બેઠકના પરિણામનો ફોટો વાયરલ થઈ રહ્યો છે, આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી […]

Continue Reading

શું ખરેખર કેરળમાં રાજકિય હત્યા પામેલા નંદુનો ફોટો છે…..? જાણો શું છે સત્ય….

કેરળના અલાપ્પુઝા જિલ્લાના ચેર્થાળા નજીક વાયલાર ખાતેની રાજકીય હત્યાથી સમગ્ર કેરળ ચોંકી ઉઠ્યું હતું. બાવીસ વર્ષના RSS કાર્યકર નંદુની હત્યા કરાઈ હતી. જિલ્લામાં ભાજપ અને હિન્દુ સંગઠનોએ હડતાલની ઘોષણા કરી હોવા છતાં, વાયલાર, ચેર્થાળા અને અલાપ્પુઝામાં અથડામણ ચાલુ રહી હતી. નંદુની હત્યાના સંદર્ભમાં સોશ્યલ મિડિયા એક પોસ્ટ ફરતી થઈ હતી. આ પોસ્ટ સાથે દાવો કરવામાં […]

Continue Reading