શું ખરેખર અમુલ દ્વારા હાલમાં પેટ્રોલના વધતા ભાવ સામે કટાક્ષ કર્યો છે….? જાણો શું છે સત્ય….

હાલમાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે સોશિયલ મિડિયામાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે ત્યારે હાલમાં અમુલના નામથી ત્રણ પોસ્ટર વાયરલ થઈ રહ્યા છે જેમાં પેટ્રોલના વધતા ભાવ સામે કટાક્ષ કરવામાં આવ્યો છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “અમુલ દ્વારા હાલમાં વધતા પેટ્રોલ-ડિઝલના ભાવને લઈ સરકાર સામે કટાક્ષ […]

Continue Reading

શું ખરેખર સદાબહાર હીટ ગીતોના લેખક સંતોષ આનંદ હાલમાં આર્થિક રીતે નબળી પરિસ્થિતિને કારણે ભીખ માંગીને ગુજરાન ચલાવી રહ્યા છે…? જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર બોલીવુડના સદાબહાર ગીતોના લેખક સંતોષ આનંદનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, બોલીવુડના સદાબહાર હીટ ગીતોના લેખક સંતોષ આનંદ આર્થિક રીતે નબળી પરિસ્થિતિને કારણે ભીખ માંગીને ગુજરાન ચલાવી રહ્યા છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ભ્રામક હોવાનું સાબિત થાય છે. કારણ […]

Continue Reading

હિમાલય કંપનીના સ્થાપક મોહમ્મદ મેનાલ વિશે ભ્રામક દાવો વાયરલ…જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં હિમાલય કંપનીની ઘણી પ્રોડક્ટ સાથે ઉભેલો એક માણસ આ ફોટોમાં જોવા મળે છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “ફોટોમાં દેખાતી વ્યક્તિ હિમાલય કંપનીના સ્થાપક મોહમ્મદ મેનાલ છે. તે તેની કમાણીનો 10% જેહાદીઓને આપે છે.”  ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત […]

Continue Reading

દિલ્હી સરકારની મદદના પોસ્ટરમાં એડિટ કરી અને મુસ્લિમ ઉમેરવામાં આવ્યું…. જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં દિલ્હી સરકારની સહાય યોજનાની જાહેરાત કરનારી એક હિન્દી ન્યુઝ પેપરની એક ફોટો વાયરલ થઈ રહી છે. જેમાં હેડરની બાજુના ઉપરના જમણા ખૂણામાં મુસ્લિમ શબ્દ જોવા મળે છે. તેના આધારે એવી છાપ ઉભી કરવામાં આવી રહી છે કે સરકાર ફક્ત મુસ્લિમ પીડિતોને નાણાકીય સહાય આપી રહી છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી […]

Continue Reading