શું ખરેખર અરવિંદ કેજરીવાલ દ્વારા કૃષિ કાયદાના સમર્થનમાં નિવેદન અપાયુ…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક 17 સેકેન્ડનો એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ કૃષિ કાયદાવા વિષયમાં વાત કરતા જોવા મળે છે. આ વિડિયો સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “અરવિંદ કેજરીવાલ કૃષિ કાયદાના સમર્થનમાં છે અને તેના ફાયદા જણાવી રહ્યા છે.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. […]

Continue Reading

શું ખરેખર ગાઝીપુર બોર્ડર પર પોલીસ અધિકારી દ્વારા ખેડૂત આંદોલનનું સમર્થન કરવામાં આવ્યું… જાણો શું છે સત્ય….

દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલનના સમાચારો વચ્ચે સોશિયલ મીડિયા પર એક પોલીસ અધિકારી “જય જવાન, જય કિસાન” ના નારા લગાવી રહ્યો હોવાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ગાઝીપુર બોર્ડર ખાતે પોલીસ અધિકારી દ્વારા ખેડૂત આંદોલનના સમર્થનમાં “જય જવાન, જય કિસાન” ની નારેબાજી કરવામાં આવી […]

Continue Reading

શું ખરેખર પોલીસના ગણવેશમાં જોવા મળતા વ્યક્તિ BJPના ધારાસભ્ય છે…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં અમુક વ્યક્તિ પોલીસના ગણવેશમાં જઈ રહ્યા છે અને એક વ્યક્તિ તેમનો વિડિયો ઉતારી રહ્યો છે અને તેમને પુછી રહ્યો છે કે, તમારી બેચ નેમ પ્લેટ ક્યાં છે. જ્યારે સામે રહેલ વ્યક્તિ જણાવી રહ્યા છે કે, તેમની નેમ પ્લેટ પડી ગઈ છે. આ પોસ્ટ સાથે દાવો […]

Continue Reading

શું ખરેખર RBI દ્વારા 5, 10, 100 રૂપિયાની નોટ બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો…? જાણો શું છે સત્ય….

છેલ્લા ઘણા સમયથી સોશિયલ મિડિયામાં એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. આ મેસેજ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “RBI દ્વારા 5, 10 અને 100 રૂપિયાની જૂની નોટો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.” ફેક્ટ ક્રેસન્ડોની પડતાલમાં આ દાવો ખોટો સાબિત થયો છે. કારણ કે, 5, 10, 100 રૂપિયાની જૂની ચલણી નોટો બંધ થવાની વાત […]

Continue Reading