શું ખરેખર સુર્ય અને ચંદ્ર એક જ ફોટોમાં ફોટોગ્રાફરે કેન્દ્રિત કર્યા હતા…? જાણો શું છે સત્ય….

હાલ સોશિયલ મિડિયામાં એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક ખૂબ જ મોટા ઝાડ વચ્ચે સૂર્ય અને ચંદ્ર બંને જોઈ શકાય છે. આ પોસ્ટ સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, “જર્મન ફોટોગ્રાફર દ્વારા આ પ્રકારનો ફોટો લેવા માટે 16 કેમેરાની મદદથી 62 દિવસની રાહ જોયા બાદ આ ફોટો લઈ શક્યો હતો.” ફેક્ટ ક્રેસન્ડોની […]

Continue Reading

2019 ના ક્રિકેટ વર્લ્ડકપ દરમિયાન લંડન ખાતે કરવામાં આવેલી નારેબાજીનો વીડિયો કિસાન આંદોલનના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો વીડિયો દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલનનો છે જ્યાં ‘ખાલિસ્તાન જીંદાબાદ’ અને ‘પાકિસ્તાન જીંદાબાદ’ની નારેબાજી કરવામાં આવી. ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં પોસ્ટના વીડિયો સાથે કરવામાં આવેલો દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ […]

Continue Reading

મુંબઈ ખાતે વર્ષ 2018 માં થયેલા ખેડૂત આંદોલનનો ફોટો હાલના કિસાન આંદોલનના નામે વાયરલ… જાણો શું છે સત્ય….

તાજેતરમાં સોશિયલ મીડિયા પર પંજાબ, હરિયાણા અને દિલ્હી ખાતે ચાલી રહેલા કિસાન આંદોલનના સમાચારોએ જોર પકડ્યું છે. આ સમાચારો સાથે એક ફોટો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, પોસ્ટમાં મૂકવામાં આવેલો ફોટો તાજેતરમાં ચાલી રહેલા કિસાન આંદોલનમાં દિલ્હી પહોંચેલા કિસાનોનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો […]

Continue Reading